________________
ચાર ગતિનાં કારણો વાનું કહેતું જ નથી. શ્રાવકવર્ગમાં તત્વજ્ઞાન તરફ દુર્લક્ષ્ય વધી ગયું, એથી પણ શાસનને તે ઘણું નુકશાન પહેંચ્યું છે. છોકરાના પલકની ચિંતા થાય છે?
શ્રાવકે ભવભરૂ હોય કે નહિ? જે ભવભરૂ નથી, તે વસ્તુતઃ શ્રાવક જ નથી. શ્રાવકને પિતાના છેકરાને માટે પણ
એમ થાય કે-આ છેકરે જે તત્વજ્ઞાન ભણ્યા વિના જ પિઢીએ બેસશે, તે આનું થશે શું ? આ પાપ ને આ પુણ્યએવું સમજશે શી રીતિએ?” તમારા ઘરમાં જન્મેલાં કરાંએને તમારે દુર્ગતિમાં મેલવાં છે? એના પરલોકની તમને ચિન્તા થાય છે કે નહિ? જેને પરલેકની ચિન્તા જ નથી, તે નાસ્તિક છે. સામાન્ય પણ આસ્તિક તે કહેવાય, કે જેને પરલેકને ખ્યાલ હોય. માત્ર પરલેકને ખ્યાલ આવે, તે ય માનસ પલટાઈ જાય ધીરે ધીરે એવું પણ થાય કે-બાપ જેટલા -ન ગમે, તેટલા ગુરૂ ગમે. “આપણું છોકરાં તત્વને જાણ્યા વિના - સંસારને ખેડે છે તે સારું નથી–એમ પણ થાય છે? છોકરાં સંસારને તજી દે તે સૌથી સારૂં, પણ સંસારમાં રહે તે ય ધર્મને ભૂલે નહિ, એટલું ય એમનું હિત તમારા હૈયે વસ્યું છે કે નહિ? સ, અમને અમારી જ એવી ચિન્તા ન હોય, ત્યાં છોકરાં
ઓને વિચાર આવે ક્યાંથી?
અત્યાર સુધી ચિન્તા નહોતી, પણ હવે તે તમે સમરાજ્ય ને? હવે તે તમે સુધરવાના અને કરાંઓને સુધકરવાને પ્રયત્ન કરવાના, એમ માની લઉં ને?
સ થેડે ઘણો પણ પ્રયત્ન તે થશે જ.