________________
ચાર ગતિનાં કારણો
વિષયરસમાં લુબ્ધ છે ? આપણે ત્યાં તે, જે જાણકાર હાય પણ રૂચિ વગરના હાય, તેય અજ્ઞાન કહેવાય છે. જીવાજી વાદિતત્ત્વાના સ્વરૂપનુ’ જ્ઞાન પણ નિશ્ચયાત્મક જોઈ એ. તત્ત્વા વિષેના સાચા ખ્યાલ, નિશ્ચયપૂર્વકના જોઇએ, આ વિના, સારી પણ સામગ્રી હાથમાં આવી જાય, તે ય એને હાથમાંથી સરી જતાં વાર કેટલી? જેને સંબધની કિંમત નથી હોતી, તે વ્યવહારમાં કેમ વર્તે છે? સંબંધ ટકયો તેા ટકો, ખાકી છેડતાં ય વાર નહિ અને જોડતાં ય વાર નહુિ. તેમ, આ દેવ ગુરૂ-ધર્મના સબંધ, આપણે કેવાક જાળવીએ છીએ ? આ સંબધ કેટલા કિંમતી છે—તેનું જ્ઞાન નથી, એટલે, હવે કદી પણુ આ સંબંધ છૂટે નહિ-એવું કરવાની ઇચ્છા પણ નથી, એમ કહું તો ચાલે ને ? તમને આ દેવ-ગુરૂ-ધર્મો સાથેના સબંધ ઘેાડતાં કેટલીક વાર લાગે? તમારા આ દેવ-ગુરૂ-ધમ સાથેના સંબંધને કાઈ તાડાવવા માગે, તે તે સહેલાઈથી તાડાવી શકે ? કે, એને એની ધારણામાં નિરાશ થવું પડે? ભવાંતરમાં ય, આ દેવ-ગુરૂ-ધમ સાથે સબંધ બન્યા રહે, એવી ઈચ્છા હાય તા મેલા! અશ્રુ' પતાસામાં હીરા આપી દે–એ મને, કેમ કે-એને પતાસુ` મેટુ ને મીઠુ લાગે; તેમ, તમે સંસાર ના સુખના લેાભમાં, આ દેવ-ગુરૂ-ધર્મની ઉપાસનાને વટાવી દે ખરા કે નહિ ?
૯૦
સમજારો તે। માનીશ અને શક્તિ હશે તે લઇશઃ
ભગવાનના શાસનના તત્ત્વજ્ઞાનના વિષયમાં તમે અજ્ઞાન છે, એટલે ઉન્માર્ગે ઘસડાઈ જતાં પણ વાર લાગે નહિ ને ? તમે રાજ પૂજા, સામાયિક, વ્યાખ્યાનશ્રવણુ, ગુરૂભક્તિ આદિ