________________
ખીજે ભાગ
૯
આ
તા ય હું એને ઓળખતા નહોતા, પણ તુ તે એને આળખતા હતા ને? મને તે એક રૂપીઆને ખદલે દશ રૂપીઆ મળ્યા; અને તારે તે, મણિ પણ ગયા અને હજી મને ચુસ્યા કરવા હતા, તે પણ ગયું! ડાહ્યો તુ` કે હું ? ' વાણિયા નિરાશ થઈને પાછા પોતાને ઘેર આવ્યા. આપણી વાત તા એ હતી કે-તમને ભાગ્યચેાગે સામગ્રી ત્તા ઘણી સારી મળી ગઈ છે, પણ સામગ્રીને તમે પિછાની શકયા છે કે નહિ ? અને, આ સામગ્રીના ઉઠાવી શકાય તેટલા લાભ ઉઠાવી લેવાનું તમારૂ દિલ ખરૂં કે નહિ ? ઘણાએ અજ્ઞાન છે અને જે ભણેલા છે તેમાં પણ ઘણા એવા છે કે—સંસારના સુખના રસમાં લુબ્ધ છે. આવાઓને ગમે તેવા સારા ભગવાન મળી જાય, તેાય એ ભગવાન પાસેથી આશા શાની કરે? ભગવાન પાસે માગી માગીને તુચ્છ એવું સસારનું સુખ જ માગે ને ? રખારી અજ્ઞાન હતા, એટલે મણિ મળવા છતાં ય મણિના લાભ એ ઉઠાવી શકયો નહિ અને વાણિયા લેભીયા હતા, એટલે થાડા માટે એણે ઘણા દ્રવ્યને દેનારા મણિને ગુમાવી દીધો ! એકે ગુમાવ્યું અજ્ઞાને અને એકે ગુમાવ્યુ લેાલે, એમાં કણ વખાણવા લાયક ? મિથ્યાત્વ કે કષાય ?
સ૦ એકેય વખાણવા લાયક નહિ.
દેવગુરૂ ધર્મના સ ંધઃ
અત્યારે તમને દેવ, ગુરૂ અને ધમ સબધી સારામાં સારી સામગ્રી મળી છે ને ? હા, આમ છતાં પણુ, તમે મેાક્ષમાર્ગની સાધના તરફ કેટલા લક્ષ્યવાળા છે ? અજ્ઞાન છે કે