________________
૮૪
ચાર ગતિના કારણે મન થાત ને? એ માટે તમે પ્રયત્નય કર્યો હતો ને ? મણિ મળે, પણ એકે અજ્ઞાનથી ગુમાવ્યો અને બીજાએ
લેભથી ગુમાવ્યું : તત્વજ્ઞાનને પામેલે, ભગવાનને અને ભગવાનના માર્ગને સારી રીતિએ ઓળખી શકે છે. જે જેને ઓળખે જ નહિ, તે તેનાથી ઉઠાવ જોઈતે લાભ શી રીતિએ ઉઠાવી શકે? જે તત્વને જાણે નહિ, તેના હાથમાં સાચું આવી ગયું હોય, તે ય સાચું હાથ આવ્યાથી જે ફળ મળવું જોઈએ, તે ફળ તેને મળે શી રીતિએ? અજ્ઞાનને પણ જે સારૂં રૂચે, તે તે તેને કાંઈક ને કાંઈક ફળ જરૂર આપે, પણ સ્વાભાવિક રીતિએ સારૂં રૂચે, એટલે ય જાણવાનું મન તે થાય ને? તમને તમારા સારા ભાગ્યના ગે, સામગ્રીતે એવી સુન્દર મળી ગઈ છે કે એનાં વખાણ કર્યા વિના ચાલે નહિ, પરંતુ તમને આ જે સામગ્રી મળી છે, તેની જે ખરી કિંમત છે, તે કિંમત તમને સમજાય તે, તમે આ સામગ્રીને સારી રીતિએ લાભ ઉઠાવી શકે ને? એ વિના, તે કદાચ, રબારીને મણિ મળ્યા જેવું પણ થાય.
કહેવાય છે કે-એક રબારી રાજ બકરીઓને ચારવાને માટે જંગલમાં જતે. ત્યાં કેઈ એક વખતે એક મણિ પટેલે તેને જોવામાં આવ્યું. બીજા પથરાઓના કરતાં, એ મણિને ચળકાટ ઘણું વધારે હતે. એના એ ચળકાટને જોઈને, એ રબારીએ એ મણિને લઈ લીધે.
મણિ મ ય ખરે અને ગમે ય ખરે, પણ તે કેટલા પૂરત ગમે? મણિની કિંમત સમજાઈ હતી માટે