________________
૮૨
ચાર ગતિનાં કારણે વ્યાજબી રીતિએ મહેનત કરવામાં આવે, તે આત્મા સર્વથા કમરહિત પણ બની શકે. એને મેક્ષ કહેવાય છે. કર્મોની આવી સ્થિતિ આદિને સ્વતંત્રપણે તે અનન્તજ્ઞાનિએ જ જણાવી શકે અને એ કર્મોને વેગથી જીવને મુક્ત બનાવવાને ઉપાય પણ, સ્વતન્નપણે તે અનન્તજ્ઞાની સિવાય કે બતાવી શકે જ નહિ, એ શંકા વિનાની વાત છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ મેક્ષને પામવાને માર્ગ પ્રરૂપે છે, કારણ કે-એ જ એક માર્ગ જીવને માટે કલ્યાણકારી છે. આ બધી વાતેથી, શ્રાવકે, મોટે ભાગે અજાણ હોય નહિ ને ? રોજ ભગવાન શ્રી અરિહંતદેવને પૂજે, એટલે એ તારકેએ આપણું ઉપર-જગતના જીવ માત્ર ઉપર, શે ઉપકાર કર્યો છે, તે યાદ તે આવે ને? એ જે યાદ આવે, તે પૂજામાં ઉલ્લાસ કે આવે ? પૂજા કરતાં વિચાર આવે ઃ " તમે બધા જ ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા તે કરતા હશે ને? રોજ ત્રિકાલપૂજા કરે છે કે એક કાલ પૂજા કરે છે? જ ત્રિકાલપૂજા નથી બનતી, માટે એક કાલ પૂજા કરતા હ-એમ પણ બને, પણ તમે પૂજા કર્યા વિના તે રહો નહિ ને? ભગવાન શ્રી અરિહંતદેવ એવા ઉપકારી છે કે–એ તારકોને ઉપકાર જે લક્ષ્યમાં આવી જાય, તે હૈયામાંથી એ તારકો વિસર્યા પણ વિસરાય નહિ. તમને ભગવાનની પૂજા કરતાં શું યાદ આવે?
સવ આ વીતરાગ હતા, એ વગેરે. પણ વીતરાગ તે એ હતા ને ? એ તારકની પૂજા