________________
ીજો ભાગ
૮૧
નહિ જ. ત્યારે એ અણુએ અવસ્થાન્તરને પામ્યાં, એટલું જ કહેવાય ને ? આ વસ્તુને જે સમજતા હાય, તે એમ જ કહે કે-અપેક્ષાએ જીવ નિત્ય પણ છે અને અપેક્ષાએ જીવ અનિત્ય પણ છે; એ જ રીતિએ, અપેક્ષાએ અજીવ નિત્ય પણ છે અને અપેક્ષાએ અજીવ અનિત્ય પણ છે.
કુના ચાગ-વિયેાગ સબંધી તત્ત્વો:
જીવ નિત્ય પણ છે અને અનાદિકાલથી કના ચેગવાળા પણ છે. એ કના કર્તા કાણુ અને એ કના ભાતા કાણુ ? જીવ પાતે જ પોતપોતાના કર્મના કર્તા અને ભ્રાતા છે. કાઈ જીવ, કોઈના ય કર્મના કર્તા અની શકતા નથી, એટલે પોતાના કમના જીવ પાતે જ કર્તા છે. જીવ ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મીને જે દ્વારા ગ્રહણ કરે છે, તે આશ્રવ કહેવાય છે; અને જીવ કર્મોને ગ્રહણ કરતા અટકે, એ સવર કહેવાય છે. શુભ આશ્રવ, તે પુણ્ય કહેવાય અને અશુભ આશ્રવ, તે પાપ કહેવાય. આત્મા જે કર્મોને ગ્રહણ કરે, તે કર્મો પહેલાંનાં કર્મોની સાથે ભળે છે, એને બંધ કહેવાય છે; અને આત્માથી ક્રમ વિખુટાં પડે, એ નિર્જરા કહેવાય છે. આ તત્ત્વાને, શાઓમાં વિસ્તારથી મહાપુરૂષોએ વધુ વેલાં છે અને જો વિવેકપૂર્વક સમજીને વિચારાય, તે આની વિચારણા પણ ઘણાં કર્મોને ખપાવનારી નિવડે છે. જીવને અનાદ્ઘિકાલથી કમના ચાગ છે, પણ જીવનાં કર્મોમાં ફેરફાર થયા કરે છે. જૂનાં જાય, નવાં ખધાય, એ કામ ચાલ્યા જ કરે છે. જો કર્મોમાં ફેરફાર થતા ન હાય, તે જીવનુ' અત્યન્તર આદિ જે થાય છે, તે સંભવે નહિ કર્મામાં ફેરફાર થયા કરે છે, એટલે જો