________________
ચાર ગતિનાં કારણે શી રીતિએ? એટલે, એક જીવ હતું અને એણે બીજા ઇને પેદા કર્યા, એ પણ બને નહિ. કેટલાક કહે છે ને કેઈશ્વરે બધા ને પેદા કર્યો? તે બધા ને પેદા કરનારે ઈશ્વર, શુદ્ધ હતું કે અશુદ્ધ હતા? જે અશુદ્ધ હોય, તેને ઈશ્વર કહેવાય નહિ અને જે શુદ્ધ હોય, તેનામાં પેદા કરવાપણું સંભવે નહિ. જેનામાં રાગ કે દ્વેષ ન હોય, તેનામાં લીલા હોય? લીલા કરવાનું મન થાય, એ રાગ છે ને? જેનામાં રાગને અશેય ન હોય, તેને વળી લીલા કરવાનું મન થાય શી રીતિએ? અને, જે રાગ હત–એમ માનીએ, તે શગીને ઈશ્વર મનાય શી રીતિએ? માટે, ઈશ્વરે જેને પેદા કર્યા છે, એવું કહેનારાઓને તત્ત્વનું સાચું જ્ઞાન જ નથી. જીવ તત્ત્વને અને અજીવ તત્ત્વને કેઈએ બનાવેલ નથી, પણ એ બને તો છે જ. ક્યારથી છે? તે કે-અનાદિકાલથી છે, કેમ કે-નહેતાં તે ઉત્પન્ન થયાં શી રીતિએ, એ સવાલ આવીને ઉભે જ રહે છે. તમે જે તત્ત્વજ્ઞાનને પામ્યા હિ, તે તેના સ્વરૂપને આમ વિચાર કરી શકે ને? જીવ અને કર્મને વેગ પણ અનાદિકાલથી છે:
જીવ અને અજીવ, એ બને તો જેમ અનાદિકાલથી છે, તેમ જીવ અને અજીવ તત્ત્વને, એટલે જીવ અને કર્મને
ગ પણ ક્યારથી છે? અનાદિથી જ છે. “પહેલાં જીવ શુદ્ધ હતો અને પછી કમના વેગવાળો બન્ય”—એમ માનવું હોય, તે શુદ્ધ એવો પણ છવ, કર્મના ચેગવાળે એટલે અશુદ્ધ જીવ બ શાથી? જે જીવમાં રાગ-દ્વેષ કે અજ્ઞાન આદિ કાંઈ જ ન હોય અને જે જીવ તદ્દન શુદ્ધ સ્વરૂપવાળે હોય,