________________
બીજો ભાગ નવ. જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જર ને મેક્ષએ સાત ત અથવા પુણ્યને અને પાપને જુદાં ગણુએ તે. કુલ નવ તત્ત્વ છે. કર્મ અજીવ છે, પણ જીવ એ અજીવમાં પકડાએલે છે; અને એ માટે જ, જવ અને અજીવ સિવાયનાં તને પણ માનવાં પડે છે.
સવ કર્મને વેગ ન હોય, તે મેક્ષ તત્ત્વને માનવાની પણું
જરુર પડે નહિ ને ? મેક્ષ એટલે શું? આત્મા કર્મના વેગથી સર્વથા મુક્ત. બને તે! જે કમને ગ જ ન હોય, તે મેક્ષને પામવાની વાત જ રહે નહિ, એટલે મેક્ષ તત્ત્વને માનવાની જરૂર પડે. નહિ. જેઓ આત્માના એક્ષપર્યાયને માને છે, તેઓને આમાની સાથેના કર્મના વેગને માનવો પડે અને એ કમને યોગ જ આત્માને એક્ષપર્યાય પ્રગટ થવામાં અન્તરાય કરનારો છે–એમ પણ માનવું પડે. આમ તે, જીવ અને અજીવ–એમ માત્ર બે પ્રકારનાં જ ત આ જગતમાં વિદ્યમાન છે. કઈ પણ વસ્તુને સ્વતંત્રપણે વિચાર કરે, તે લાગે કે-કાં તે એ. જીવ છે, કાં તે એ અજીવ છે. આ બન્ને તર કે ઈનાં બનાવેલાં છે કે બનેલાં જ હતાં? જીવને કે અજીવને કેઈએ. પેદા કરેલ છે? નહિ જ. જે જીવને ય કેઈએ પેદા કર્યો હોય અને અજીવને ય કેઈએ પેદા કર્યું હોય, તે એ. પેદા કરનાર જીવ હતું કે અજીવ હતા? જે પેદા કરનાર જીવ હોય, તે જીવ હતા જ-એમ નક્કી થઈ જાય છે અને અજીવ તત્વ હતું એમ પણ નક્કી થઇ જાય છે, કારણ કેએકલે જીવ અજીવને પેદા કરે, એ બને શી રીતિએ? બીજી વાત. જે જેમાં ન જ હોય, તે તેમાંથી પેદા થાય, એ બને.