________________
એની વાત જય પક્ષ કરે જાકાર શ્રોત
કહી શકે કે
ચાર ગતિનાં કારણે જવાબ દેવે ભારી પડે. આગમ વંચાય ત્યારે જાણકાર શ્રોતા ત, ઝીણામાં ઝીણી બાબતે વિષે ય પ્રશ્ન કરે. રેજને શ્રોતા બહુશ્રુત છે, એમ એની વાત ઉપરથી લાગે. એ અવસરે કહી શકે કે મેં આટલા આચાર્ય મહારાજને અને આટલાં આગમને સાંભળ્યાં છે!” એને ઘણું યાદ હોય, કેમ કેસાંભળેલું રે જ વિચારતે હાય. પહેલાંના કાળમાં, ઈતરે કથા કરવા બેસતા, ત્યારે જોઈ લેતા કે—સાંભળવા બેઠેલાઓમાં કઈ આહંત છે કે નહિ; કેમ કે-એ મુંઝવી નાખે એ અને કુશલતાભર્યો પ્રશ્ન કરશે, એવી બીક રહેતી. આહંત તત્ત્વજ્ઞ હતા, એટલે એમની આ આબરૂ હતી. જેને કશું જ્ઞાન જ ન હોય, તે શું પૂછી શકે ? વ્યાખ્યાન શા માટે છે ? તત્ત્વજ્ઞાન કરાવવા માટે ! તત્ત્વજ્ઞાન પણ પારકાને માટે નહિ, પણ પિતાને માટે કરાવવાને માટે! કથામાં પણ તત્ત્વજ્ઞાન આવે. કઈ ધર્મકથા ધર્મના હેતુ વિના લખાણ નથી અને દરેકે દરેક કથા ધર્મને હેતુ સરે એવી જ રીતિએ વાંચવી અને સાંભળવી જોઈએ. જ્યાં શ્રાવકે તત્ત્વજ્ઞ હોય છે, ત્યાં ઉન્મા
દેશકે ચૂપ થઈ જાય છે. આજના કાળમાં શ્રાવકેનો માટે ભાગ તત્ત્વજ્ઞાનશૂન્ય બની ગયે છે, એથી પણ ઘણું નુકશાન થવા પામ્યું છે. જીવતવ અને અજીવતત્વને કેઈએ પેદા કરેલ નથી પણ
તે અનાદિકાળથી છે : તમે તત્ત્વને નથી જાણતા, પણ તમે જે કાંઈ કરી રહ્યા છે, તેમાં તમને કેઈસમજાવવા માગે, તો તે સમજવાને માટે તમારું હૈયું ખૂલ્યું છે કે નહિ? કેટલા છે? સાત અગર