________________
૮૦
ચાર ગતિનાં કારણે સેવાને પામનારને પણ, સંસારમાં રૂલાવી દે?” આ વિચાર શા માટે આવે? કેવળ જાણવાને માટે નહિ, પણ આ વસ્તુને જાણીને, આપણામાં તે વસ્તુ છે કે નહિ–તે જોવાને માટે અને જે આપણામાં એ વસ્તુ હોય, તો તેને કાઢી નાખવાનો પ્રયત્ન કરી શકાય, એ માટે આ વિચાર આવે ને? આપણને ચ એવી બીક ન લાગે કે-“આ સાધનોને પામવા અને સેવવા છતાં પણ જેમ અનન્તા આત્માઓ સંસારમાં રવડી મર્યા, તેમ આપણે પણ રવડી મરીએ, એવું તે આપણામાં કાંઈ છે નહિ ને?” આપણે જ્ઞાની હેઈએ, તે આપણને આવી બીક ન લાગે, પણ આપણે જ્ઞાની ન હોઈએ, તે આપણને આવી બીક તો લાગે ને ? અને આવી બીક લાગે, એટલે“આટલાં બધાં સુન્દર સાધનોને પામનારા અને સેવનારા પણ અનન્તા આત્માઓને ક્યી વસ્તુએ સંસારમાં રૂલાવી દીધા”—એ જાણવાનું મન પણ થાય જ ને? તમને કદી પણ આવું મન થયું છે ખરું? તારક સાધનને થોડા પ્રમાણમાં સેવે કે અવિધિથી સેવે,
એટલા માત્રથી જ સંસારમાં રૂલે નહિ ? સ૦ સાધનો સારાં મળ્યાં હોય, પણ એ સાધનોને એટલે
ઉપયોગ કરે જોઈએ તેટલો ઉપયોગ કરી શકાયો ન હાય, થોડાક જ ઉપગ કરી શકાયે હોય અને જે ઉપયોગ કરાયો હોય, તે પણ અવિધિ સાથે કરાયો હોય, તે આ
સાધનને પામવા તથા સેવવા છતાં પણ ડૂબી મરાય ને ?
આ તારક સાધનોને પામવા છતાં અને સેવવા છતાં પણું, જે અનન્તા આત્માઓ આ સંસારમાં ડૂબી ગયા, તે