________________
પહેલે ભાગ
૭૯
જાણવા મળે કે-“આ સાધને જેને જેને મળી ગયાં, તે તે બધા તરી જ ગયા છે એવું નથી. આ સાધનને પામીને તરી જનારાઓની સંખ્યા જેમ અનન્તની છે, તેમ આ સાધનને પામીને ડૂબી જનારાઓની સંખ્યા પણ અનન્તની જ છે.” ત્યારે આપણે જરા ચેકીએ તે ખરા ને ? આપણને એમ તે થાય ને કે “આવાં સુન્દર સાધને આ સાધનને કોઈ અનાગે પણ સેવે, તે ય પુણ્ય બંધાયા વિના રહે નહિ; કર્મની સ્થિતિ ઘટીને જ્યાં સુધી એક કડાકડી સાગરોપમથી પણ કાંઈક ઓછી ન થાય, ત્યાં સુધી તે આ સાધનેને સેવવાનું બની શકે જ નહિ; અનન્તા આત્માઓ, આ સાધનાને સેવતે સેવત, સંસારમાં રહ્યા ત્યાં સુધી સારી ગતિને તથા સુખની સામગ્રીને પામ્યા અને અને મોક્ષે ગયા; જેઓ વીતરાગ , બન્યા તથા અનન્તજ્ઞાની બન્યા, તેઓએ જગતના જીવને આ સાધનેને સેવવામાં જ ઉદ્યમશીલ બનવાને ઉપદેશ આપે અને આ સાધનને સેવવાની રીત પણ એવી કે–જે કેઈને આ સાધનેને સેવવાં હોય, તેને એ છે–વધતે અંશે પણ પાપક્રિયાઓને છેડ્યા વિના, અમુક અંશે પણ વિષયસુખને છોડ્યા વિના તથા કષાયો ઉપર કાબૂ મેળવ્યા વિના તે છૂટકે થાય જ નહિ; આવાં સુન્દર સાધનેને પામવા છતાં પણ, જ્ઞાનિઓ જ્યારે સ્પષ્ટપણે એમ ફરમાવે છે કે આ સાધના કેગ દ્વારા અનન્તા ડૂળ્યા પણ છે, તે આનું કારણ શું?”તમે જરાક લક્ષ્યવાળા બને, તે તમને આ વિચાર આવ્યા વિના રહે નહિ! તમને એમ થઈ જાય કે-“સંસારમાં એવી તે કયી ભયંકર વસ્તુ હયાતિ ધરાવે છે, કે જે વસ્તુ, આવાં સુન્દર સાધનોના વેગને અને આવાં સુન્દર સાધનોની