________________
ચાર ગતિનાં કારણેા જરૂરી છે, આ વાતમાં તેા શંકા નથી ને ? તે પછી, જ્યારે તમે એમ સાંભળે કે- આ સાધનાને પામીને જેમ અનન્તા આત્મા તરી ગયા છે, તેમ અનન્તા આત્માએ આ સાધના દ્વારા જ ડૂબી પણ ગયા છે'-ત્યારે તમને એટલે વિચાર તે। આવે ને-કે—સાધન આવાં સારાં, જેને તરવું હાય તેને કદી પણ તાર્યા વિના રહે નહિ એવાં, આત્માના કલ્યાણને કરનારાં સાધને આ સિવાયનાં કઈ હોઈ શકે જ નહિ, છતાં પણ, આ સાધનાને પામીને ય જીવા આ સાધના દ્વારા ડૂબી ગયા, તે તેમાં કારણ શું ?' સાધનેામાં ખામી નથી, છતાં ખામીથી જ જે પિરણામ આવે તેવું પરિણામ આવે છે, તે એ ખામી કથાં છે અને એ ખામી કયી છે, એ શેાધી કાઢવું જોઇએ ને ? સાધનામાં ખામી ન હોય, તેા પછી સાધકમાં ખામી છે, એમ માનવું પડે ને ? આમ, જ્યારે તમે નક્કી કરા કે–આ દ્વારા જેઓ ડૂબ્યા, તેઓના ડૂબવાના કારણમાં તે આત્માએની પાતાની જ ખામી હતી, તે તે ખામી કયી હતી–એ વિષે પણ તમારે નિર્ણય કરવા પડે ને ? અને એવી કોઈ ખામી મારામાં છે કે નહિ, એ પણ જોવું પડે ને ? જે ભયંકર વસ્તુએ અનંતાને ડૂમાવ્યા, તે વસ્તુ મારામાં છે કે નહિ ! –એવા વિચાર આવ્યા છે ?
७८
આપણે તારક સાધનેાના ચેગમાં આવી ગયા છીએ, એમાં બે મત નથી. આપણાથી જેટલે અંશે બની શકે છે, તેટલે અંશે અથવા તા થાડા અંશે કે વધારે અંશે પણ, આપણું વલણ, આ સાધનાને સેવવા તરફ છે—એમાં પણ એ મત નથી. આવાં સાધનામાં બેઠેલા આપણને, જ્યારે એમ