________________
પહેલે ભાગ
૭૫.
બાઈની માફી માગી અને કહ્યું કે “આજ તું મારી ગુરૂ બની ! તારા આ ઉપકારને હું જીંદગીમાં કદી પણ નહિ ભૂલી શકું !”
આમ કહીને અને બાઈને સારી રીતિએ સંતોષ આપીને વિદાય કર્યો પછીથી, એ અમલદારે વિચાર કરવા માંડ્યો કે
મને આટલો બધે ભાનભૂલો, કૂર અને દરેક ગુન્હામાં પાવર કેસે બનાવ્યો? આ અમલદારીએ અને ઈન્દ્રિયસુખની મારી લાલસાએ ! બસ, નહિ જોઈએ આમાંનું કાંઈ !”
અને, એવા વિચારથી, એ અમલદાર કરીને અને ઘરબારને છોડીને સંન્યાસી બની ગયે.
1. તમને આ કેઈ નેકર મળે છે? નસીબ જોઈએ ને? કદાચ આ કેઈ નેકર મળી જાય, તે આવા કઈ પ્રસંગથી તમારા માનસનું પરિવર્તન થઈ જાય, એ ય શક્ય છે? પિતાની ભૂલ વખતે અને પારકી ભૂલ વખતે વિચારણામાં
કેટલું અત્તર રહે છે? આટલું સાંભળ્યા પછીથી ય, તમને લાગે છે કે-નાના માણસની ભૂલ ઓછી આંકવી? તમારા હાથ નીચેના કેઈથી પણ, ગમે તેવી ભૂલ થઈ જાય, તે પણ તે વખતે એની ભૂલ વિષે ધીરતાથી વિચાર કરે અને એની સાથે એ ભૂલ બદલ ઉદારતાથી કામ લેવું, એ ફાયદાકારક છે–એમ તમે માને છે ખરા? આજથી તે નક્કી કરે કે-પારકી ભૂલને નાની બનાવીને જેવી અને પોતાની ભૂલને મેટી બનાવીને જેવી! તમારાથી ભૂલ થઈ ગઈ હોય અને તે માટે તમને કોઈ પૂછે, તે તમે કેટલા બચાવ કરે? ભૂલને સાવ ઈનકાર થઈ શકે તેમ ન હોય,