________________
પહેલા ભાગ
•
કે જે વિચારના ચેાગે એ ખાઈ રડતી, કરગરતી, ચીસેા પાડતી એકદમ અધ થઈ ગઈ અને ખડખડાટ હસવા લાગી. આ તા, એક નવાઈ ના વિષય ગણાય ને ? વધુ રડવાના ઠેકાણે રડતી બંધ થઈ જાય અને હસવા માંડે, એટલે નવું દૃશ્ય નજરે પડે ને એથી વિચારદિશા બદલાય, એવું મને ને ? અમલદારના હાથ એકદમ થંભી ગયા, કેમ કે-આ નવું શું છે, તે જાણવાનું કૌતુક જાગ્યું !
૭૩
"
અમલદાર એ ખાઈને પૂછે છે કે- તું રડતી હતી, તેમાંથી એકદમ હસવા કેમ લાગી ? હું તો તને માર્ચે જ જતા હતા, ત્યારે વધારે રડવાને બદલે તું હસી કેમ ?'
બાઈ કહે છે કે– મને એક એવા વિચાર આન્યા, કે જેવિચારના યેાગે મારી વેદનાને હું વિસરી શકી અને મારૂં મન શાન્ત થઈ ગયું.’
અમલદાર કહે છે કે તને શે। વિચાર આબ્યા ?’ ખાઈ કહે છે કે- મને તમારા જ વિચાર આવ્યેા. તમે મને ઉંધું ઘાલીને મારવા માંડી હતી, એથી પહેલાં તે મને થયું કે–મેં ઘણી ગંભીર ભૂલ કરી છે, એટલે મારા શેઠ ગુસ્સે થાય અને મને મારે, તેમાં નવાઇ જેવું નથી; પણ પછી મેં તમારી પાસે કરગરી-કરગરીને માફી માગી, છતાં પણ જ્યારે તમે જરા ય દયાળુ બન્યા નહિ, તમારા મારથી મારી શી હાલત થશે–તેના ય તમે વિચાર સરખા ય કર્યો નહિ અને મને લાગ્યું કે–તમે બહુ કડક સ્વભાવના છેા એટલે કદાચ મને જીવતી મૂકશેા નહિ, આથી મને તમારા ઉપર મહુ ગુસ્સા આવ્યા; પણ પછી પાછું મેં મન વાળ્યું કે–શેઠને જે કરવું હોય, તે કરી લેવા દેને? તને તે શેઠે સજા કરી લીધી