________________
પહેલા ભાગ
૭૧
-
થવાની જ તૈયારી છે ને ? હજુ તે આપણે, મેાહના હુકમની જાણે રાહ જોતા રહેતા હાઇએ, એવી દશા છે ને ? પછી, માહ મુંઝવે તેમાં નવાઈ છે ? તમને સમજાય છે કેતમારી દશા આવા પ્રકારની છે ? મેાહની સામે લાલ આંખ કરનારા પણ, જો જરાક ગફલતમાં પડી જાય, તેા માહ એને મુંઝવી મારે છે અને એમાં જો એ ચેતી જાય નહિ, તા મેહ અને ફ્રી પાછા પેાતાના નશામાં ચકચૂર બનાવી દે છે, તા મેાહની સાથે ગેલ કરવાનું જેમને મન થઈ જાય છે, તેમને માહ કયારે પાછા ભાનભૂલા બનાવી દેશે, તેની ચિન્તા પણ થાય છે ખરી ? કાઈ પણ પ્રકારનું વિષયસુખ જેને આકર્ષી શકે, તેને મેાહની ચુંગાલમાં આવી જતાં વાર લાગે નહિ.
પેલી ખાઇને પેાતાના શેઠના બિછાનાના સ્પર્શસુખે આકર્ષી અને એ સાવચેત અને ત્યાં સુધીમાં તે, માહે તેને સમજાવી દીધું કે હજી શેઠને આવવાને વાર છે, માટે તું તારી મેળે આ મજેના સ્પર્શસુખને લાગવી લે ને !’ એ રીતિએ મેાહે સમજાવી દેવાથી એ સુઇ ગઇ, એટલે માહને જોર કરવાની તક મળી ગઇ ને ? પછી થાય છે, આવી સારી પથારીમાંથી એકદમ તે કાંઈ ઉડી જવાતું હશે ?’–એવી પ્રેરણા, માહે એ માઇને આપી દીધી. એટલે, એ ખાઈ તરત એ પથારીમાંથી ઉડી શકી નહિ અને એમાં તે ખીચારીને ઉંઘ આવી ગઈ.
ઉંઘ આવી ગયા પછીથી, કાંઈ સમયના ખ્યાલ રહે છે ? એ ખાઈ ઉંઘ્યા જ કરતી હતી, ત્યાં તે, વખત થયા એટલે પેલા અમલદાર, કે જે એ ખાઈ ના શેઠ હતા, તે ઘરે