________________
ચાર ગતિનાં કારણેા
અમુક અંશે ઘટી જાય છે, ત્યારે જ આત્માને પેાતાના સ્વરૂપને કાંઈક પણ સાચા ખ્યાલ આવી શકે છે અને તે પછીથી પણ જયાં સુધી માહની અસર નીચે આત્મા હોય છે, ત્યાં સુધી તે લથડીયાં ખાયા જ કરે છે.
૭૦
આજે, આપણને ખ્યાલ છે કે હું, તે આત્મા છું; અનન્તજ્ઞાનાદિ ગુણામાં રમવું, એ મારા સ્વભાવ છે; અને, કર્મીના આવરણાના કારણે જ હું અજ્ઞાન આદિ છું.’ એ સૂચવે છે. કે—આપણા માહની પ્રખલતા ઘણી ઘટી ગયેલી છે; પરન્તુ, આટલું જાણવા છતાં પણ, આપણા મેહ આપણને કયારે કયારે અને કયાં કયાં નચાવી જાય છે, તે જો આપણે જાણી શકીએ નહિ અગર તો તેને ખ્યાલ આવી જાય તે પણ, પાછા ભૂલાવામાં પડી જઇએ અને લથડીયાં ખાઈ જઈએ, તેા એ પ્રતાપ, મેાહના નશાની જે અસર હજી પણ આત્મા ઉપર છે, તેના છે !
.
આત્માના, ભયંકરમાં ભયંકર કોટિના કોઈ દુશ્મન હોય, તા તે મેાહ છે. મેાહની પરવશતાથી મૂકાયા પછીથી જ, માહુથી મૂકાવાને પુરૂષાર્થ થઈ શકે છે અને એ પુરૂષાર્થના પ્રતાપે જેએ માહથી સર્વથા મુક્ત અની જાય છે, તેઓના અનન્ત જ્ઞાનાદિ ગુણા, અન્તર્મુહૂત્ત માત્રમાં જ પ્રગટી જાય છે અને એ ભવના અન્તુ એ આત્માએ શ્રી સિદ્ધાવસ્થાને પામે છે. એટલે, આપણને આપણા હિતમાં, મેટામાં મેટા નન્નુર રૂપ કાઈ હાય, તે તે આપણા પેાતાને મેહ જ છે; છતાં પણુ, આપણા મેાહની સામે આપણી આંખ લાલ થતી નથી ને ? મેહની સાથે તે આપણને ગેલ કરવાનું મન થઈ જાય છે ને ? મેાહના હુકમ છૂટચો, એટલે આપણી તે। મેાહને તામે