________________
પહેલે ભાગ પણ જે ભગવાનના શાસનને ન પમાય, તો સારે પણ કાળ સારા માટે થાય શી રીતિએ? કાળ, ભવિતવ્યતા, કર્મને ઉદય આદિના નામે, આજે કેટલાકને પિતાને બચાવ કરવાની ટેવ પડી ગઈ છે. શક્ય એટલે પુરૂષાર્થ કરવા છતાં પણ ધાર્યું પરિણામ ન આવે, ત્યારે ય, પહેલાં તે એ શેધવું જોઈએ કે મારા પુરૂષાર્થમાં ક્યાં ય ભૂલ તે થઈ નથી ને? મારી ભૂલે , મારે પુરૂષાર્થ, ધાર્યું ફલ આપવાને અસમર્થ બન્યો નથી ને? પછી, હતાશ ન થવાય તેટલા પૂરતે કાલાદિને વિચાર કરીને પણ, પુરૂષાર્થને જારી રાખવો જોઈએ. આજે તે, મેટે ભાગે પુરૂષાર્થ ઘણે શેડો અને તે પણ અનેક દેથી ભરેલે, છતાં પણ વાત વાતમાં કલાદિના નામે બચાવ કરે. અહીં કાલાદિના નામે બચાવ કરીને, તમે કદાચ બીજાઓની પાસે સારા માણસ કરી શકશે, પણ તેથી સારું ફલ થોડું જ મળવાનું છે? આપણું ભૂલમાં બચાવ શોધીએ અને પારકી ભૂલમાં ?
પિતાની વાતમાં અને બીજાની વાતમાં ફેર છે. આપણી ભૂલ જેવી અને બીજાને બચાવ કરે, એ શીખવું જોઈએ. સાચું સારી રીતિએ, હિતકર થાય તેમ કહેવા છતાં ય, સામાને અસર ન થાય, તે તેને કાલ નહિ પાક્યો હોય અને કાલ પાક્યો હશે પણ ભવિતવ્યતા આદિ તેવી નહિ હેય, એ વગેરે વિચાર કરવાનું પણ આપણને અસર ન થાય, તો એમ વિચારવું કે-“હું કેવું પાપ બાંધીને આવ્યો છું, કે જેથી આવી સારી વાત પણ મને રૂચતી નથી?” બીજાની ભૂલને સવાલ આવે, ત્યાં સંયોગો શેધવા અને જેટલો બની શકે તેટલે