________________
}}
ચાર ગતિનાં કારણેણા
તેને બચાવ કરવા. દયાને ખંડિત થવા દેવી ન હાય અને દ્વેષને આવવા દેવા ન હેાય, તે। આ વસ્તુ બહુ જરૂરી છે; પણ તમને આ વસ્તુ જરૂરી લાગે છે ? તમને એમ થાય છે ખરૂં કેઆપણે તેા પ્રાય: એવા છીએ કે-સામાની વાત આવે, ત્યાં તેના વ્યાજખી બચાવની વાતને પણ ગણુકારીએ નહિ અને જ્યાં આપણી વાત આવે, એટલે અણુછાજતા પણ મચાવા શેાધીએ ! આપણાથી ભૂલ થઈ જાય, તે અચાવની વાત વધારે કરીએ કે ભૂલની વાત વધારે કરીએ ? ભૂલની વાતને ભૂલવી દેવાને માટે, થાય તેટલા ખચાવા કર્યા વિના પણ રહીએ નહિ ને ? અને પારકી ભૂલની વાત આવી, એટલે ? એટલે અટ કહી નાખીએ કે એ આવા છે અને એ તેવા છે! ' બીજાની ભૂલ માટે તે હૈયાને સાગર જેવું બનાવવું જોઇએ. ખીજાની ભૂલમાં ખૂબ ઉદાર હૈયાવાળા બનીને વિચાર કરવા જોઇએ. એના સંચાગો આદિના પૂરતા વિચાર કરવા જોઈ એ. એવા વર્તાવ રાખવા જોઈ એ કે—એ જો જરા ય ચાગ્ય હાય, તા એને એમ થઈ જાય કે− મારી ભૂલ તા થઈ, પણ તે આમની નજરે ચઢી તે સારૂં થયું.' આપણા વર્તાવ એવા હોવા જોઈ એ કે–સામાને, આપણી પાસે ભૂલને છૂપાવવાનું નહિ, પણ પોતાની ભૂલને ખરાખર કબૂલ કરવાનું મન થાય. પેાતાની ભૂલ નાની હાય, તે ય તે માટે આત્માને ઠપક આપવા અને ખીજાની ભૂલ વખતે એને આશ્વાસન આપીને, પછી એને બચાવી લેવાના પ્રયત્ન કરવા.
નાકરની ભુલ નાની લાગે કે માટી ?
તમારાથી આ બને ? નાકરની ભૂલને, તમે, તમારી