________________
------------
---
-
१४
ચાર ગતિનાં કારણે એ મહાપુરૂષે કલિકાલના જીમાં રાગાદિ સેવકજને તરફ વાત્સલ્ય આદિ જે ગુણ રહેલા છે, તે વર્ણવ્યા છે.
સો એ દોષ કહેવાય કે ગુણ ?
છે તો દેષ જ, પણ ચાનક લગાડવાને માટે એ મહાપુરૂષે ગુણ શબ્દનો પ્રયોગ કર્યો છે. કાલાદિના નામે કરાતે બચાવ :
પૂર્વે એવા પણ સુખી માણસે થઈ ગયા છે, કે જેમને ત્યાં ત્રાદ્ધિને પાર નહોતો. એ વેપાર કરીને જ કમાયા હતા, એવું પણ નહોતું. ધનમાં જન્મ્યા હતા અને ધનમાં આવ્યા હતા. કુટુંબાદિ પણ એટલું બધું અનુકૂળ કે સૌ હાથ જોડીને ઉભા રહે. જે હોય તે એની બીરૂદાવલી બેલે, પણ કઈ એનું ભૂંડું બેલનાર મળે નહિ. એવાએ પણ, વાત-વાતમાં, સંસારને લાત મારીને નીકળી ગયા. એમને ત્યાગ કરવાની વૃત્તિ કેમ આવી? મહીં બેઠેલું અથવા તે બેઠું કે-આ બધું તજવા જેવું જ છે.
સએ કાળ તે સારે ને ?
પાંચમા આરાને કાળ પણ એ નથી કે–એ ભાવ ન જ આવી શકે. કાળના નામે, આ તે કહી દીધું કે-અમે છીએ તે સારા, પણ કાળ ખરાબ છે! કાળ જ્યારે ખરાબ જ આવશે, ત્યારે આ વાત નહિ હોય. છઠ્ઠા આરામાં ભગવાનનું શાસન નહિ હોય. આ તે પાંચમે આરે છે. કાળ પડતે છે, પણ ભગવાનનું શાસન વિદ્યમાન છે. આવા કાળમાં પણ, આપણને ભગવાન શ્રી જિનેશ્વરદેવોનું શાસન મળ્યું, એટલે આપણે માટે તે આ કાળ જ ઉત્તમ. સારા કાળમાં