________________
ચાર ગતિનાં કારણે છેડી દેવાથી જ સમકિત આવે, એવું નથી. સાધુપણું, એ એ ધર્મ છે કે–એ ધર્મ જોઈએ તો પૈસાને છોડવા જ જોઈએ; પણ સમતિ કે દેશવિરતિ માટે એવું થોડું જ છે?
સ0 પૈસા ન હોય તે સારું ખરું ને ?
પૈિસાનું મમત્વ ન હોય તે સારું. ભિખારી પણ સમકિતી હિઈ શકે અને શ્રીમંત પણ સમકિતી હોઈ શકે. ભિખારી ય મિથ્યાદષ્ટિ હોઈ શકે અને મહા શ્રીમંતે ય મિથ્યાદષ્ટિ હેઈ શકે. ભણેલા પણ સમકિતી હોઈ શકે અને અભણ પણ સમકિતી હોઈ શકે. ભણેલા ય મિથ્યાદષ્ટિ હોઈ શકે અને અભણે ય મિથ્યાદષ્ટિ હોઈ શકે. સારા કે ખરાબનું માપ, શ્રીમંતાઈ કે ગરીબાઈ અથવા ભણતર કે અભણપણા ઉપરથી જ નીકળી શકે નહિ. સારા કે ખરાબનું માપ, મુખ્યત્વે મનેવૃત્તિ ઉપરથી કઢાય. એવા ભિખારી પણ જોયા છે કે એમના આગળ શ્રીમંત રાંકડા લાગે. દયા ખાવા લાયક–એ ન હોય, પણ શ્રીમંત હોય ! શ્રીમંત માણસ તે વાત વાતમાં કહે કે–વખત નથી. નાશભાગ કર્યા જ કરે. પેલો ટુકડા રોટલામાં પણ સુખે જીવે અને અધિકની ઈચ્છા કરે નહિ. એ બેમાં સારે કેણ? એવી જ રીતિએ, એવા શ્રીમંત પણ હેય, કે જેમને ધન તજવા જેવું છે-એમ લાગી ગયું હોય અને બીજી તરફ જેની પાસે ધન ન હોય, તે એવા પણ હોય, કે જેઓ ધનની લાલસામાં જ જીવતા હોય; તે એ બેમાં સારે કેણ? દષ્ટિની એક્તા :
ગૃહસ્થની દષ્ટિ સાધુ જેવી હોવી જોઈએ. સાધુમાં અને શ્રાવકમાં ત્રતાદિને ફેર ખરે, કરણમાં ફેર ખરે, સાધુ