________________
પહેલા ભાગ
૫૭
વિચાર કરા. ધર્મની જે સામગ્રી મળી છે–એના પ્રેમ નથી એમ તા નહિ, એમ તમે કહો છે; પણ તમારા એ પ્રેમ કેવા છે, એ તા કહે !
સ૦ ધાવમાતા જેવો,
ધાવમાતાને શેઠને છેકરા જેટલા વહાલા હાય તેટલા તમને ધર્મ વહાલા છે અને એને પેાતાના છેાકરા ઉપર જેવા પ્રેમ હોય તેવા તમને સસાર ઉપર પ્રેમ છે, એમ જ ને?
આ વર્ષોના અનુભવી માણસે સાચી વાત કહી દીધી. ધાવમાતા જેવી મનોદશા સંસાર તરફ જોઇએ, તેને બદલે ધર્મ તરફ ધાવમાતા જેવી દશા છે ને? શેઠના છેકરા ઉપર ધાવમાતાના પ્રેમ શા માટે? પેાતાના સ્વાર્થ સધાતા હાય, તે જ ધાવમાતા શેઠના છેકરા ઉપર પ્રેમ રાખે ને ? ધાવમાતાને ખૂશ ન રાખેા, તે વખતે એ ગળું ય ટુંપે કે નહિ ? દાગીના પહેરાવ્યા હોય અને કાઇ જાણે તેમ ન હોય, તેા ગળે ટુંપા દઈને દાગીના કાઢી લે–એવું ય બને કે નહિ ? કાઇક વખતે એમાં જાનનું ય જોખમ ને ? તેમ, તમને પણ જે ક્રિ’ આ ધર્મથી જે જોઇએ છે તે ન મળે, તે દિ' તમને ધર્મ ઉપર અપ્રેમ થતાં વાર લાગે નહિ ને ? આ તે કહે કે-આપણે ધારતા’તા કે અમુક કરવાથી અમુક થશે, પણ હવે ચમત્કાર ગર્ચા. આપણને દેવના દેવત્વની કિંમત નથી, પણ એના દ્વારા આપણું કામ થતું હોય, તે જ તેને આપણને ખપ છે. આવી દશા હેાવાથી, આજે જે ધર્મોનુષ્ઠાના થાય છે, તે ઘણે ભાગે વિષ અથવા ગરલ થાય છે અને કદાચ અનનુષ્ઠાનમાં ગણાય તેવાં ગતાનુગતિકપણે થાય છે. જેએ સંસારમાં પક્કા હેાય, તે તા પ્રાયઃ વિષ અને ગરલ જ કરે. અનનુષ્ઠાન કરનાર તા,