________________
ચાર ગતિનાં કારણેા
ભૂતકાળમાં કરેલી, તે જ ભૂલ પાછી અહીં કરીએ, તેા રિણામ શું આવે ? ધર્મ સંસારના રાગને પોષવાને માટે નથી, પણ સંસારના રાગને કાઢવાને માટે ધર્મ છે. ધર્મ કરતાં, સંસારના રાગ પાષાવા નહિ જોઇએ પણ કપાવા જોઈ એ. સંસારના રાગને વશ બનીને, ગમે તેટલા ધર્મ ગમે તેટલાં વર્ષો પર્યન્ત કરવામાં આવે, તે પણ એ સંસારથી તારનારા અને શી રીતિએ ? એવાને માટે તા, તે જેમ જેમ ધર્મ કરતા જાય, તેમ તેમ એના સંસારના રાગ ગાઢ બનતા જાય, એવું જ પરિણામ આવે ને ?
ધર્મસામગ્રી ઉપરના પ્રેમ ધાવમાતા જેવા છે?
પ
આજે આપણને ધર્મની સામગ્રી પણ મળી છે અને સંસારની સામગ્રી પણ તમને તે મળીજ છે. સંસારની સામગ્રી ઉપર તમને ખૂબ પ્રેમ છે, એમે ય જણાઈ આવે છે. હવે ધર્મની સામગ્રી ઉપર પ્રેમ ખરા કે નહિ ?
સ૦ ધર્મની સામગ્રી ઉપર પ્રેમ તો ખરા જ! ધર્મની સામગ્રી ઉપર પ્રેમ છે, પણ તે કેવા ? પાડાશીના ઘર સાથે હેાય તેવા ને ? પાડેાશીના ઘરમાં નુકશાન થાય, તેની આપણને અસર કેટલી ? બીચારાનું બગડથું' એમ થાય, પણ આપણા ઘરમાં એથી ઘેાડું પણ નુકશાન થાય અને આપણને એની જેવી અસર થાય, તેવી અસર પાડોશીના ઘરે થયેલા નુકશાનથી કાંઈ ઘેાડી જ થાય ? ઘણાને સંસારની સામગ્રી ઉપર તે એટલા બધા પ્રેમ છે કે-મૂકીને જવું પડશે તે દિ' ય રાતા જવાના, પણ દિલથી છેાડવાના નથી. મૂકવા વગર છૂટકા નહિ હાય ત્યારે મૂકશું તે ખરા, પણ હૈયાથી નહિ–એમ જ ને ? એની જ સાથે ધર્મસામગ્રી ઉપરના પ્રેમના