________________
પહેલા ભાગ
આવી પહોંચ્યાં. એને લઈને, શેઠ શ્રી બકુભાઈ મણિલાલના મંગલાનેા વિશાળ હાલ પણ ઘણા નાના પડવા લાગ્યા અને પ્રમ પાવનકારી પર્વાધિરાજ શ્રી પયુ ષણાપર્વની આરાધના અત્રે સૌ સાથે કેમ કરી શકશે, એના માટો વિચાર થઈ પડ્યો. આગેવાન ગહસ્થા મળ્યા અને તેમણે શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં એક ઘણા વિશાલ અને ઘણા સુશાલિત મંડપ ખડા કરાવ્યા. શ્રાવણ વદી ત્રીજ઼થી, એ નૂતન મંડપમાં, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનાં પ્રવચને રાજ અપેારે થવા લાગ્યાં અને આ વ્યવસ્થા થતાં, શ્રોતાજનાની સંખ્યામાં પણ ઘણા મેાટો ઉમેરો થવા પામ્યા.
એ દરમ્યાનમાં, પાલીતાણામાં શાસનરક્ષાના એક ખાસ નોંધપાત્ર અનાવ બનવા પામ્યા હતા. સેાનગઢવાળા કાનજીસ્વામિએ પાલીતાણા આવીને, પોતાના મતના પ્રચાર કરવાની મેટી ચેાજના ઘડી કાઢી હતી અને તે ચેાજનાને અનુસારે, કાનજીસ્વામી, પેાતાના સંખ્યાબંધ ભક્તોની સાથે પાલીતાણા આવી પહોંચ્યા હતા. પાલીતાણામાં આવીને, તેમણે, પેાતાના મતનાં પ્રચારક વ્યાખ્યાને અને તેને મેટા કાર્યક્રમ પ્રગટ્ કર્યાં. આથી, અનેક ભદ્રિક. આત્માને કુમતમાં ફસાઇ પડતા બચાવી લેવાને માટે, પૂ. સિદ્ધાન્તમહાદધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ, કાનજીસ્વામી ઉપર એક પત્ર મેાકલાબ્યા; અને, શ્રી જૈન સિદ્ધાન્તાના સંબંધમાં સ્પષ્ટ ખૂલાસાઓ કરવાને માટે, પેાતાના પધરપૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને પેાતે મેકલશે, એવા ભાવનું લખાણ પણ તેમાં લખી મોકલાગ્યું. કાનજીસ્વામિએ, આ પત્રના કશે જ જવાબ તે આપ્યા