________________
ચાર ગતિનાં કારણે
તકલીફાને ટાળવાને માટે શું શું કરવાની જરૂર છે ? ’-આટલી ચિન્તા જેના હૈયામાં સ્થાન પામી જાય, તેનેા અડધેા સંસાર ભૂલાઈ ગયા વિના રહે ? એ તે એવા હાય કે–એને સંસાર ઝેર જેવા લાગે અને સાધુ થવાની ઈચ્છા રાજ થાય.
તમે આજે સાધુ-સાધ્વીની કરવા જેવી ચિન્તાને પણ ઘણે ભાગે વિસરી ગયા છે, કેમ કે–મનનું વલણ સાધુપણા તરફ નથી, પણ સંસાર તરફ છે. તમને ખ્યાલ નહિ હોય, પણ તમે સંસારમાં જેની ચિન્તા કરી રહ્યા છે, તેમાં તા તમે પાયમાલ થઈ રહ્યા છે.
૩૬
શ્રાવકની ફરજ જુદી અને સાધુ--સાધ્વીની ક્રુજ જુદી. સાધુ-સાધ્વીએ તેા દુઃખમાંય સુખ માનવાનું અને સુખની પૃહા કરવાની નહિ. દુઃખથી ડરે અને સુખને ઝંખે, એ સાધુ રહી શકે નહિ. જે સાધુ-સાધ્વી દુઃખથી ભાગતાં ક અને સુખની ઝંખના કર્યા કરે, એમના દુ:ખનો પાર નહિ. જેને પગે લાગવાનું કહે તે આડું જુએ અને જેને પગ દાખવાનું કહે તે ગાળ દે, એમે ય બને. સુખની ઈચ્છા થઈ અને તેવું પુણ્ય હાય નહિ, તા મહા પંચાતમાં પડી જવાય. એવાના સમય, મહા દુર્ધ્યાનમાં પસાર થાય. જે કય સુખની ઇચ્છા કરાવે, તે ચ પાપેાય છે અને જે કહૃદય દુઃખની ચિન્તા કરાવે, તે ય પાપેાય છે.
શ્રી ધના સાર્થવાહ, શ્રી આચાર્યભગવાનની પાસે આવીને, પહેલાં તેઓને અને તે પછી યથાક્રમે સર્વ મહાત્માઓને વંદના કરે છે. સૌ ધર્મલાભ આપે છે. મહાત્માઓની નીતિ– રીતિથી તેમને ઘણા આનંદ થાય છે.
પછી, આચાર્યભગવાનની પાસે બેસીને, શ્રી ધના સાર્થવાહ