________________
૩૪
ચાર ગતિનાં કારણે વિચારથી શ્રી ધના સાર્થવાહને જબર આઘાત લાગે.
તે વિચારે છે કે-“મેં મૂર્ખાએ આ કરી શું રાખ્યું? માર્ગે તેમની સઘળી સંભાળ રાખવાનું મેં વચન આપ્યું હતું અને હું તો હજુ આજે જ તેઓને સંભારું છું ! આજ સુધીમાં મેં જેમનું વચન માત્રથી પણ ઔચિત્ય સાચવ્યું નથી, એવા એ મહાત્માઓને હવે હું મારું મેઢું પણ કેમ દેખાડી શકીશ?”
આવા પ્રકારના માનસિક પરિતાપને અન્ત, શ્રી ધના સાર્થવાહે નિર્ણય કર્યો કે–ખરેખર, એ મહાત્માઓ તે સર્વત્ર નિઃસ્પૃહ છે, એટલે તેઓને મારું શું કામ હોય ? પણ હું તે આજે જ તેઓનું દર્શન કરીશ અને મારા પાપને ધોઈ નાખીશ !”
આ નિર્ણય કરીને, શ્રી ધના સાર્થવાહ એ જ વિચારમાં બેસી રહ્યા -ક્યારે સવાર થાય, ક્યારે હું એ મહાત્માઓનાં દર્શન કર્યું અને ક્યારે હું તેમની ક્ષમા યાચું!” થેડી રાત્રિ બાકી હતી, તે એમણે મહા મુશીબતે પસાર કરી.
સવાર થતાંની સાથે જ, વેષને ધારણ કરીને, આગેવાન ગૃહસ્થની સાથે શ્રી ધના સાર્થવાહ, આચાર્યભગવાન જે ઘાસની ઝુંપડીમાં વિરાજતા હતા, ત્યાં પહોંચ્યા.
આચાર્યભગવાન અને બધા સાધુઓ પ્રસન્નમુખ જ હતા. કેઈના ય મેંઢા ઉપર લેશ માત્રે ય ગ્લાનિ નહતી. મુનિવરે તે, કઈ મનમાં, કઈ કાર્યોત્સર્ગમાં, તે કઈ પઠન-પાઠનમાં અને કઈ ભૂમિપ્રમાર્જનાદિ કાર્યમાં, તો કઈ ગુરૂવન્દનાદિ કાર્યમાં લીન હતા. આચાર્યભગવાનના મુખને જતાં અથવા તે આચાર્યભગવાનની નિશ્રામાં જે મુનિવરે હતા, તેમાંના એક પણ મુનિવરના મુખને જોતાં, “આમને કઈ