________________
૩૫ર
ચાર ગતિનાં કારણે નથી માટે જ્યાં-ત્યાં આગળ આવી શકે નહિ અને આ પસે સાચવી રાખવાને માટે “આગળ આવીએ તે પૈસા આપવા પડે ને?આવું વિચારીને, પૈસા નહિ આપવા પડે, એ માટે સતાતે ફરે. ગરીબ પૈસા નથી માટે દીન બને છે અને શ્રીમંત પિસા દેવા પડે નહિ, એ માટે દીન બની જાય છે. પિસાના રક્ષણ માટે આવી જનાઓ ઘડ્યા કરનારા છે, રૌદ્રધ્યાનથી ખૂબ ખૂબ રીબાતા હેય, તે તે સ્વાભાવિક છે. આ કોઈ સાદાઈ નથીઃ
શ્રીમંત હોવા છતાં પણ, જે છે રૌદ્રધ્યાનથી ખૂબ રબાતા હોય છે, તેઓ સુખે ખાય પણ નહિ અને સુખે ખાવા દે પણ નહિ! એનાં છોકરાંઓ અને એના ઘરનાં બીજા માણસે એના પાપે ચેરી આદિ કરતાં શીખે છે. એ બહાર જાય, એની એ રાહ જોતા હોય છે અને જ્યાં જરાક એ મેલવા-મૂકવામાં ભૂલ કરે કે–આ ઉઠાવી લેવાને તૈયાર હોય છે. આ પૂછે તે એના અંગત સંબંધીજને પણ એની બીકને લીધે ખોટું બોલે. આવી સ્થિતિ જે વધી જાય છે, તે ખૂદ એના નિકટના સગાઓ, સગા છોકરાઓ પણ, એના મરણને ઈચ્છે છે. કઈ કઈ વાર સગા છોકરાઓ વગેરેને પણ એમ થઈ જાય કે-“આ હવે મારે તે સારું, કે જેથી આપણે સુખે ભેગવી તે શકીએ?” એમાંથી કવચિત્ ઝેર દીધાને પ્રસંગ પણ બને. એવા બધા, ભેગની લાલસાના યોગે, આવી રીતિએ દુર્ગાનથી પીડાય અને ભયંકર પાપને ઉપાર્જ. પણ, એમાં નિમિત્ત તે આ બને ને? આની તે, બધી જનાઓ જ એ જાતિની કે–પૈસા બચે કેમ? આમ ખાધું