________________
સુખની
નો છે અને કોઈ જ થશે.
પહેલે ભાગ પાપ મારે કરવું પડે નહિ! ધર્મ કરતાં ય સુખ આપનાર કર્મ થોડું અને દુઃખ આપનાર
કર્મ ઘણું બંધાય? અમારે તમને કાંઈ દુઃખી કરવા નથી. તમે મેક્ષના હેતુથી ધર્મકરણી કરે અને એમ કરતાં તમને સુખ આપનારા કર્મો બંધાય તે ભલે બંધાય, પણ તમે દુન્યવી સુખની ઈચ્છાને તજે, પછી તમે અવશ્ય સુખી થશે. આજે જેનો ઘણા દુઃખી છે, એ જાણીને કોઈ પણ ધર્મશીલ આત્માને દુઃખ થાય. જેનો છેક અમારા સુધી અનાજ માગવા આવે, એવી સ્થિતિ કેઈ પણ રીતિએ ઈચ્છવા ગ્ય નથી, છતાં ય એવું પણ બને છે. અહીં એમને અનાજ કેણ આપે? અમારી પાસે છે નહિ, છતાં માગવા અમારા સુધી આવે છે.
સઆપની વાણીમાં છે.
અવસર જોગ વિહિત ઉપદેશ કર્યા વિના અમે રહીએ નહિ, પરંતુ નાશવંત સુખમાં સર્વસ્વ માની બેઠેલા, બીજાઓની ચિન્તા બહુ ઓછી કરનારા અને સેદાની જેમ ધર્મ કરનારાઓ પાસેથી કેટલીક આશા રખાય ? આજે સ્થિતિ એવી કથળેલી છે કે-એક બાજુ ઉદારતા બહુ ઘટી છે અને બીજી બાજુ માગણવૃત્તિ બહુ વધી છે. સુખી માણસને દેવાને ઉછાળો આવો જોઈએ અને દુઃખી માણસને હાથ લાંબો કરે, એ મરણની બીમારીને અનુભવ કરવા જેવું લાગવું જોઈએ. આમ છતાં ય, જૈનો જ્યારે અમારા સુધી માગવાને આવે છે, ત્યારે ઘણી ખરાબી થઈ હશે ને? અમે તે, જૈન સમાજ સુખી હોય, એવું જોવાને ઈચ્છીએ છીએ. કેઈ દુખી ન