________________
૩૪૦
ચાર ગતિનાં કારણે બહુ હોય, તો ધર્મસ્થાનમાં પણ એવું કેળવીને બેલે કે
તમે ધારે છે તેવું મારી પાસે છે જ નહિ.” મનમાં તે સમજે છે કે આ ધારે છે તે કરતાં ય મારી પાસે વધારે છે, છતાં બેલે શું? “ધારે છે તેવું નથી!” ઘરમાં કઈ ખાનગીમાં પૂછે કે-“કેમ આવું બોલ્યા?” તે કહે કે
એમ બેલીએ નહિ, તે છોડે નહિ!” મનમાં ય વિચાર કરે કે ઠીક થયું કે આવું બે, એટલે બચી ગયે!”
જનાપૂર્વક અસત્ય બોલે અને પછી તેની અનુમોદના પણ કરે ! મંદિર, ઉપાશ્રય આદિમાં પૈસા આપતાં બચી જઈએ તે સારું ને ? એવું કરવામાં બચી જઈએ છીએ કે ભારે ફસાઈ જઈએ છીએ, એ વાત બહુ વિચારવા જેવી છે. તમને રૌદ્રધ્યાન તે હોય, પણ સાવધ છે કે નહિ? જેમનું રૌદ્રધ્યાન મંદ પડ્યું હોય, તેવા અભવી અને દુર્ભવી, કઈ પણ તેવા પ્રકારની ધર્મકિયાએ આદિના પ્રતાપે સ્વર્ગાદિકમાં પણ જાય છે, એટલે રૌદ્રધ્યાન હેય તેટલા માત્રથી ગભરાઈ જવાની જરૂર નથી, પણ તપાસવું એ જોઈએ કે-આપણું રૌદ્રધ્યાન ઉગ્ર કેટિનું છે કે મન્દ કેટિનું છે? રૌદ્રધ્યાનમાં આવી જવાય, તે તે હૈયાને ખટકે છે કે નહિ? એ માટે, આ વાત છે કેતમને જે પૈસા મળ્યા છે તે તે પુણ્યને મળ્યા છે, પણ જે પૈસા મળ્યા છે અગર મળશે, તેને પચાવવાની તાકાત તમારા હૈયામાં છે કે નહિ? ધર્મગુરૂને સઘળી સ્થિતિ જણાવવી પડે?
તમે કદાચ બીજે ગમે તેમ બોલતા હે, પણ ધર્મગુ-- રૂઓની પાસે તે સાચી વાત કરે ને?