________________
૩૩૯
પહેલા ભાગ
ઉપર પણ શંકા લઈ જતાં વાર લગાડે નહિ. એ તે ‘ વ શ્વાસઃ શ્રિયો મૂલમ્ '–એવા વાકચને ખરાખર યાદ રાખી લે અને એના અમલ પણ કર્યાં કરે. કેટલા ય એવા દાખલાઓ છે કે-જ્યારે સામાન્ય સ્થિતિ હતી, ત્યારે આખું કુટુંમ લ્હેર કરતું હતું અને પૈસા આવ્યા, એટલે મિત્ર જેવા ભાઈ ઓ પણ વૈરી જેવા દેખાવા લાગ્યા. નાણાં આવે, એટલે નમ્રતા જાય અને ખુમારી આવે. નાના જોડે બેસવું ગમે નહિ. સાથે એસવાને માટે સમેાવડીઓ જોઈ એ; એટલે, સામાન્ય સ્થિતિના સગા જેમ ન ગમે, તેમ સાધર્મિક પણ ન ગમે. એલચાલની રીત પણ ફરી જાય, કેમ કે—પૈસાના નશે। ચઢી જાય છે. જેમ વધારે ખવાય તા આફ્ા ચઢી જાય ને ?, તેમ પાત્રતા કરતાં પૈસા અધિક મળી જાય, તેા મગજ ઠેકાણાસર રહે નહિ ને ? તમને પચે તેટલું મળ્યું છે કે એથી વધારે મળ્યું છે? પૈસાદાર થતાં પહેલાં તમારૂં જે હૈયું હતું, તેમાં પૈસા આવ્યા પછી, ખગાડા થયેા છે કે સુધારા થયા છે? હિંસાદિકની ચેાજનાઓ ઘડવામાં મગજ વધારે રાકાએલું રહે છે કે એને ઘટાડવામાં મગજ વધારે રોકાએલું રહે છે ? કેળવીને અસત્ય મેલા ને?
મારી પાસે પૈસા અધિક છે' એવું જો કોઇ જાણી જાય, તા મારી પાસે પૈસા માગે, એવી કલ્પનાથી પણ તમે જુઠ્ઠું આલા ને ? અને તે પણ ચેાજનાપૂર્વકનું જીરું પણ ખેલા ને? પેાતાની પાસે હોય ઘણું અને ઘણું છે એમ બતાવવું ના હોય. તથા થાડુંક જ છે—એમ બતાવવું હોય, તેા એ માટે, કેટકેટલું જીરું કેટકેટલું કેળવીને ખેલવું પડે ? સંરક્ષણની વૃત્તિ