________________
૩૩૮
ચાર ગતિનાં કારણે કરે. એનું મન, ત્યાં ને ત્યાં જ આંટા માર્યા કરે. એમાં જે પિસા જાય, તો શું થાય? પિસા આવે તે લેવાના જેમ કેડ છે, તેમ જાય તો સહવાની શક્તિ પણ છે કે નહિ? સહવાની શક્તિ નથી હતી ને પિસા જાય છે, તે રૌદ્રધ્યાન જોરદાર બની જાય છે. હૈયું બહુ ક્રૂર બની જાય છે. “કેણ લઈ ગયું હશે ? જે લઈ ગયો હોય, તે જે હાથમાં આવી જાય, તે એને જરા ય જતો કરું નહિ! આવા ચેટ્ટાઓને તે ઠેકાણે પાડયા જ સારા !”—આવા આવા તે કેટલાય કૂરતાભર્યા વિચાર કરી નાખે. પિસા લઈ જનારને શેધવાને માટે ય પિસા ખર્ચે ! કહેવાય છે ને કે-ખાતર પાછળ દીવેલ ! પૈસા લઈ જનારને શેધી કાઢવાને માટે પૈસા ખર્ચને જાય અને “એ પકડાઈ જાય તે એનું શું શું કરી નાખવું –એના વિચારો પણ કરતો જાય. આવેશમાં ને આવેશમાં, તે, જે પૈસા ગયા હોય તેના કરતાં પણ વધારે પૈસા, એ પૈસાને લઈ જનારને શોધવાની પાછળ ખર્ચી નાખે, એમ પણ બને ! આમ, પૈસા ય ગુમાવે અને રૌદ્રધ્યાનના ગે પાપે પાર્જન પણ કરે ! એમ છતાં ય, પેલો ન પકડાય, એવું પણ બને ને? પેલો પકડાય નહિ, એટલે આ વળી વધારે રૂએ! આવા વખતમાં જે આયુષ્યને બંધ પડી જાય, તો તે ક્યી ગતિના આયુષ્યનો બંધ પડે, એ વિચારી જુઓ! પૈસા આવવાનું પરિણામ
પિસા પણ વિકિને પગે; બાકી છે, એ આવે ને જીવને
પસા પણ ભારે રૌદ્રધ્યાનને સ્વામી બનાવી દે. પૈસાવાળો થયો, એટલે
ન થયો. એટલે એ સૌને અવિશ્વાસુ બની જાય અને ગમે તેવા સારા માણસ