________________
પહેલા ભાગ
'
સ્થિતિ હોય તેવી મારા ઉગારા કેમ જેટલા ભગવાનના
સ૦ ધર્મગુરૂઓની સાથે સંસારની વાત કરવાની હોય ? ધર્મગુરૂઓની પાસે, સંસારની વાત, સંસારના હેતુથી કરવાની ન હોય, પણ સંસારથી છૂટવાને માટે તા કરવાની હાય ને ? ધર્મગુરૂઓની પાસે તે, પેાતાની જેવી દેખાડી દઈ ને, · આ સ્થિતિમાં હું છું, તા થાય ? ’–એમ પૂછવું જોઇએ. આમ તા શાસનના સાધુ, એટલા બધા ધર્મગુરૂ; પણ જે ધર્મગુરૂથી આધ પામ્યા અને ધર્મને લેવાની ઈચ્છા થઈ, તેમની પાસે તા અધી વાતના એકરાર કરવા જોઈએ ને? સમ્યકૃત્વના દાનમાં પણ, એ વિધિ છે કે-જેને સમ્યક્ત્વ ઉચ્ચરવું હોય, તેણે સમ્યક્ત્વ ઉચ્ચરતાં પહેલાં, ધર્મદાતા ગુરૂની પાસે પેાતાની સઘળી ય સ્થિતિ રજૂ કરી દેવી જોઈએ. એ વિના, સમ્યક્ત્વ ઉચ્ચરાવાય નહિ. પ્રાયશ્ચિત્ત માત્ર લેવું હાય, તેા પણ જે પાપનું પ્રાયશ્ચિત્ત લેવું હોય, તે પાપને કેવી કેવી રીતિએ સેવ્યું, તે પાપ કરતાં પહેલાં કેવું વિચાર્યું અને તે પાપ કર્યાં પછીથી કેવું વિચાર્યું, એ વગેરે બધું જ વિગતવાર વર્ણવવું જોઈએ. ધર્મગુરૂ પ્રાયશ્ચિત્ત આપતાં પહેલાં, ફરીથી પણ એ વિગતાને પૂછે અને પ્રાયશ્ચિત્ત લેનારે તે ફરીથી પણ કહેવી જોઈ એ. સમ્યક્ત્વ અપાય-લેવાય તેથી લાભ
૩૪૧
સ૦ સમ્યક્ત્વ, એ શું આપવા-લેવાની ચીજ છે?
વિધિપૂર્વક ચાગ્ય જીવને ચેાગ્ય ગુરૂ દ્વારા સમ્યકૃત્વનું ઉચ્ચારણ કરાવાય, તે તે પણ સમ્યક્ત્વ ન હોય તેા ૫માડનાર બને છે. સમ્યક્ત્વ ખરાખર ઉચ્ચરે અને એની મર્યાદા જાળવ્યા કરે, તે એમાંથી પણ સમ્યગ્દર્શન માટે જરૂરી પિર