________________
૩૨૦
ચાર ગતિનાં કારણે નુકશાન જ થયા કરશે !” આવો વિચાર આવે અને તમે જે પેલાને મળીને વાત કરી લો કે મારા મનમાં કોઈ રહ્યું નથી અને તારા મનમાં તે કાંઈ રાખીશ નહિ, તે એને શું લાગે? પેલાને થાય કે-જેવો એ માણસ મટે છે, તેવું તેનું દિલ પણ મેટું છે !” તમે એવું કરો, તે કદાચ એમ પણ બને કેસામે થનારે તમારા પગે પડી જાય ! તમે તમારા આશ્રિત આદિની ભૂલને ખમી ખાતાં શીખે અને અનુગ્રહ કરતાં શીખે, તે તમારું હૈયું કેટલું કરેલું રહે અને તમારા ઉપર સૌને કેવો ભાવ થાય, એ વિચારી જુઓ. મહારાજા શ્રી કુમારપાલને દાખલ તમે સાંભળ્યો ને? સામનો ફરી ગયા, યુદ્ધના અવસરે ફુટી ગયા, એ જેવી–તેવી વાત હતી ? એ તે પિતે ખૂબ સત્ત્વવાળા હતા અને એમની પુણ્યાઈ જોરદાર હતી, તે પિતાના બનેવી રાજાને એકલા હાથે હરાવી શક્યા, પણ સામોએ તો એવું કર્યું હતું કે-શ્રી કુમારપાલ જીતવાને બદલે કદાચ બંદીવાને ય બની જાત. શ્રી કુમારપાલ રાજા મટી જાત અને દુશ્મનને બંદીવાન બની જાત, તો જે બેન નિમિત્તે એ યુદ્ધ હતું, તે બેન વગેરેનું પણ થાત શું ? એટલે, એમનું હૈયું જે નિરનુગ્રહવૃત્તિવાળું હોત, તે જીત્યા પછી એ કોઈ એ જ હુકમ કરત કે-“મારે એ સામતોનું મેંદું સરખું પણ જેવું નથી! રેશી નાખો એ બધાને !” પણ શ્રી કુમારપાલ તે, પોતાના સેવકોની અતિ ભયંકર ભૂલને પણ ગળી ગયા. આ જે-તે અનુગ્રહ છે? ત્યારે, યુદ્ધમાં એ શત્રુઓને ઘાત કરતા હતા કે નહિ? કરતા હતા, કેમ કે-એ રાજા હતા. રાજા હતા, માટે રાજાના સ્થાનની જવાબદારી અદા કરવી પડતી હતી. જેમ તમે વેપાર લઈને બેઠા છે, તે