________________
પહેલા ભાગ
આંધે નહિ ? ખરી વાત એ છે કે સમ્યગ્દષ્ટિ અવિરતિપણામાં હોય તે પણુ, એના હૈયામાં એવા પાપ-પરિણામા પ્રગટતા જ નથી, કે જે પરિણામેાના કારણે તેને દુર્ગતિના આયુષ્યકર્મના આશ્રવ થાય ! એટલું જ નહિ, પણ પાપથી નહિ વિરામ પામવા છતાં પણુ, એના હૈયાના પરિણામે એવા કુણા અને એવા સુન્દર હોય છે કે—એ દેવગતિના આયુષ્યને જ ઉપાર્જનારા અને ! આશ્રિતા આદિની
૩૧૯
લેાને ખમી ખાતાં અને અનુગ્રહ કરતાં શીખા :
આપણી વાત તે એ છે કે—આપણા સ્વભાવમાં નિરનુગ્રહપણું હાવું નહિ જોઇએ અને હૈયાને કુણું બનાવવાને માટે અનુગ્રહ કરતા રહેવાની ટેવ પાડવી જોઇએ. નિરનુગ્રહવૃત્તિ બહુ ખરાબ છે. કાઈ કે આપણું મગાયું, એથી તત્કાલ તે આપણને તેનું બગાડવાના ભાવે ય આવી ગયા; કદાચ કહી પણ દીધું કે—‘ જોઈ લઈશ ’ પણ પછી ય એમ થાય ખરું કે–‘ મારા હૈયામાં આવી કઠારતા કેમ આવી ગઈ ? મમતાએ મને ભૂલાવ્યે !' આવા વિચાર આવે, તે અમે ય થાય કે આવી મમતાને પેદા કરનારા સંયેાગેાથી જો છૂટી જવાય, તેા કેટલું બધું સારૂં થાય ?’ એમે ય થાય કે– મૈં એને જોઇ લઈશ એમ ડ્ડી દીધું, હવે મારા વિચાર તા ફરી ગયા, પણ એ વાત એના અંતરમાંથી નીક્ળી જવી જોઇએ ને ? જ્યાં સુધી એના હૈયામાં એ વાત રહેશે, ત્યાં સુધી એ ખીચારાનું મન મારાથી કેટલું ડરતું ને દુઃખી રહેશે ? એના ચેાગે, એ જે કાંઇ પાપ માંધશે, તેથી મને પણ
.