________________
૩૦૭
પહેલા ભાગ
ઘણાઓના પાપöધમાં નિમિત્ત અન્યા હશે; પણ આ કરશે, તે તમારી અનુમેઇનાદિ કરીને પણ ઘણાએ અશુભ કર્મોને ખપાવનારા તથા શુભ કર્મોને બાંધનારા મનશે. પંચેન્દ્રિય પ્રાણિ—વધાદિ નરકના આયુષ્યનાં કારણેાને તજવાના, આ પણ એક બહુ જ સારો ઉપાય છે. સાધુ બની શકાય તેમ ન હોય અને નરકનાં કારણેાથી પર બની જવું હોય, તેા આ સારામાં સારો ઉપાય છે ને ? હૈયામાં સંતાષ પ્રગટી જાય અને આત્માનું કલ્યાણ સાધવાની ઈચ્છા પ્રખળ ખની જાય, તે સુખી જીવેાને માટે આ બહુ સહેલું છે. સુખી જીવા ધારે તા, બધાને તજીને અને જરૂરી સાધનાને લઈને, અહીં રહેવાના નિર્ણય ઝટ કરી શકે. એમને આ રીતિએ પંચેન્દ્રિય—પ્રાણિ–વધાદિ નરકનાં કારણેાથી બચવું હોય, તે તે ઘણું સહેલું છે. બીજા માણસાને તા, આવું કરવાનું મન થઈ જાય તે ય, તેઓ કરે શું ? અને તેા, પેાતાને જીવવાને અને કુટુંબને જીવાડવા આદિને માટે કમાણી કર્યા વિના ચાલે નહિ અને એથી એને કમાણી જ્યાં મળે ત્યાં જવું પડે ને?
સ૦ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પણ સુખી માણસને જ થઈ શકેને? ખરે। જ્ઞાનગર્ભિત વૈરાગ્ય તેા મહાજ્ઞાનીને થાય અને ઔપચારિક જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સુખી માણસને પણ થઈ શકે અને દુઃખી માણસને પણ થઈ શકે. જેને આત્માનું ભાન થાય અને રાગાદિથી આત્માના હિતમાં થતી હાનિના ખ્યાલ આવે, અને એથી જે ગીતાર્થ જ્ઞાનિની નિશ્રાને સ્વીકારે, તેને પણ ઔપચારિક જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થાય. અહીં તે, વાત એ ચાલે છે કે–સાધારણ સ્થિતિવાળા માણુ સાને નિવૃત્તિ લઇને ગૃહસ્થપણે ધર્મપરાયણ બનવાની ગમે