________________
૩૦૬
ચાર ગતિનાં કારણા
અહીં ગાળવી જોઇએ. અહી હવા-પાણી સારાં છે ને ? અહી તા હવા ય શ્રી સિદ્ધગિરિજીને સ્પર્શીને આવવાની ને ? અહીં તે માણસને એમ થાય કે શરીર છૂટવાનું તેા છેજ, પણ તે અહીં છૂટે તે સારૂં !' છતાં, માંદગી માટે છૂટ રાખવી હોય, તે તમે જાણા, અહીં કોઈ ભારે ઉપદ્રવને વખત આવી લાગે અને કામચલાઉ જવું પડે, તે તેની ય છૂટ રાખી શકો છે. આ બધી છૂટોની વાત જુદી છે, પણ અહીં રહેવાના નિર્ણય એવા પ્રકારે કરવો જોઈએ કે-બીજી કોઈ પંચાત ખીલકુલ રાખવી જ નહિ.
શકે અને
હૈયું ફરે તા સુખી માણસા આ સહેલાઇથી કરી આ કરવામાં બીજાઓને ઘણી મુશ્કેલીઓ નડે :
સુખી માણસા જો આવી રીતિએ અહીં રહી જવા માંડે, તેા ખીજા પણ ઘણા જીવા સુધરી જાય. બીજા સુખી જૈનોને તમે એક સુન્દર આદર્શ પૂરા પાડી શકેા. તમને જોઈને સુખી માણસાને મહારંભ અને મહા પરિગ્રહાદિને છેડવાનું મન થાય અને સાધારણ તથા ગરીબ સ્થિતિના જૈનો, જે પરિગ્રહાદિની ઈચ્છાથી રીખાતા હોય, તે સંતાષી બની જાય. તમને જોઈને પ્રાયઃ સૌને એમ થાય કે– આ ભાગ્યશાલિએ મહુ જખરા.' સાધુ મળે ને એમને જોઇને જેમ આનંદ થાય, તેમ તમને જોઈને પણ ઘણા મોટા સાધર્મિક તરીકે તમને હાથ જોડે અને તમારી અનુમેદના કરે. પછી, તમારા આ મંગલાએ પણ ધર્મસ્થાન જેવા ખની જાય, તમારા મહારંભ અને મહા પરિગ્રહાદિની અનુમેદનાદિ કરીને તેા ઘણાએ પાપ બાંધ્યું હશે; તમે એ રીતિએ પણ