________________
પહેલા ભાગ
૧૫
ત્રણ વિભાગે। કહ્યા. કર્મ છે, કર્મના ચાગ છે, તેની અસર છે, તેનાથી મુક્ત મનાય છે, આ બધું કેણે કહ્યું છે ? ભગવાને ! કયા ભગવાને ? આ ગિરિરાજ ઉપર વિરાજે છે એ ભગવાને પશુ ! આ ગિરિરાજ ઉપર વિરાજમાન ભગવાનને તે તમે એળખા છે ને? વર્ષે વર્ષે અહીં આવા અને વારંવાર દર્શને જાવ, પૂજાદિ કરા, છતાં આ ભગવાનને આળખા નહિ ? આ ભગવાનને ઘણા દાદા કહે છે, તે શું એ આપના આપ છે માટે દાદા છે ? ના, આ તારક આ અવસણીમાં આ ભરતક્ષેત્રમાં થયેલા ચાવીસ તીર્થપતિઓમાંના પ્રથમ તીર્થપતિ છે. હજારા જ નહિ, સંખ્યા વિનાનાં વર્ષોથી લાપ થઈ ગયેલા ધર્મની, આદિ કરનારા આ ભગવાન છે. તમે આટલું તેા કહેા, પણ કાઈ પૂછે કે— એ શી રીતિએ ભગવાન થયા ? ’ તેા શું કહે ? એ અમારા મહારાજ જાણે’-એમ જ ને ? ભગવાન શી રીતિએ ભગવાન થયા, ભગવાન પહેલાં કેવા હતા અને પછી કેવા બન્યા, એ તમે જાણા નહિ, તે તમે જલના અભિષેકા કરી, કેસર ચંદનાદિથી પૂજા કરી, કુલાના હારા ચઢાવેા, ધૂપ કરા, દીપકેા પ્રગટાવા, આરતી ઉતારા, ચામરા વીંઝા-એ વગેરે કરતાં તમને જે ભાવા આવવા જોઈ એ, તે ભાવા આવે શી રીતિએ ? સ્નેહી માટે દાગીના કરાવતાં કેવા ઉમળકા આવે છે ? કેમ કે સ્નેહી સાથે કેવા સંબંધ છે, તેની ખખર છે અને આ દાગીના એ અમુક રીતિએ પહેરશે અને એથી એ આમ શેાલશે અને એથી તેને આમ થશે, એ વગેરે થાય છે ને ? તેમ જો ભગવાનને ઓળખ્યા હોય, તા ભગવાનની પૂજામાં કેવા ઉમળકા આવે? પછી થાય કેમેં એ રૂપીઆના હાર ચઢાવ્યેા, પણ ૫૦૦ ના હાર ચઢાવું
'