________________
૨૯૭
પહેલા ભાગ
તેવી છે. રાજ વિચારવું કે–મારી પાસે ધન ઘણું છે, કેમ કે પુણ્યના યાગ સારા છે; પણ આ છે પરિગ્રહ અને પરિગ્રહ એ પાપસ્થાનક છે. જો હું આના યાગમાં સાવચેત નહિ રહું, તે મારા પરિગ્રહ મને ખાધા વિના રહેશે નહિ.' મહારંભમાં પડેલાઓએ ખ્યાલ રાખવા જોઈ એ કે—મારાં જેટલાં કારખાનાં ચાલે છે, તે બધાં જીવાની મેાટી કત્લેઆમના નમુના છે; તે આ કત્લેઆમ મને કયી કત્લેઆમની સ્થિતિમાં મૂકી દેશે?' કયારે આનાથી હું, એમ થયા જ કરવું જોઈએ. પ્લેગની જેમ ડરતા રહેવાનુ મન થાય ને ?
તમને અનુભવ તા હશે કે-પ્લેગ વખતે લેાકો ગામ અહાર જઈને ખેતીમાં ઝુંપડાં બાંધીને રહે છે. એ વખતે, એ કેવા સાવધ રહે છે ? સુતા સુતાં પણ એમને થાય છે કે- ઘરમાંથી કોઈ કાંઇ લૂટી જશે તેા નહિ ને ? ’ ગામ ખાલી થઈ ગયું હોય, એટલે ચારાઈ જવાની ખીક ઘણી રહે અને પ્લેગ થવાની બીક એવી લાગે કે–ચારાઇ જવાની બીક ઘણી હાવા છતાં પણુ, ઘરમાં રહી શકાય નહિ ! એવા વખતે માણસા રાતના કાંઈક ખખડાટ થાય કે તરત ઝમકી ઉઠે છે. રાતના જ્યારે જ્યારે જાગી જાય, ત્યારે ત્યારે તેમને એમ થાય છે કે-‘ઘરમાં કોઈ પેઠું તેા નહિ હાય ને ? ઘરનું તાળું કોઈ એ તાવુ તા નહિ હોય ને ?” આવા તા કેટલા ય વિચાર કરે અને સવારે જ્યારે ખબર મળે કે–રાતમાં કાંઈ નવાજુની થઈ નથી, ત્યારે હૈયે શાન્તિ વળે. તેમ, આજે તમે ભલે ખધું મૂકી શકો નહિ, પણ આ દુર્ગતિનું કારણ છે —એ વિચારથી, મનમાં વસવસે। તા રહ્યા કરે ને ? ડરતા