________________
ચાર ગતિનાં કારણા
ખગાડનારા આ પરિગ્રહના સંયેાગા છે’–એમ વિચારીને, જેમ અને તેમ, પરિગ્રહને ઘટાડવા માંડી. મહારંભના રસમાં પણ પરિગ્રહના લાભ, માનાદિકની વૃત્તિ અને હિંસાની ઉપેક્ષા આદિ કામ કરે છે. મહારંભમાં પડેલાને પણ થવું જોઈએ કે–‘આ મારા લેાભ બહુ ભયંકર છે! શાને માટે આટલે અધેા લાભ ? કેટલા જીવોની હિંસા થાય, ત્યારે હું કમાઉં ? આવું ધન ને આવી કીર્તિ નહિ જોઈએ !' આવી મનેવૃત્તિ કેળવો, તા મહા પરિગ્રહ અને મહારભ છૂટે; સર્વથા છૂટે નહિ તા, મહા નીકળી જાય ને અલ્પ અની જાય; અને એને રસ નહિ હાવાથી, એ વધારે નુકશાન કરી શકે નહિ. સરતાં ય વાસિરાવી શકાય એ માટે
૨૯૨
6
આરભ અને પરિગ્રહના જેએને બહુ રસ હોય છે, તે મરતાં દેખીતી રીતિએ તે બધું અહીં મૂકીને જાય છે, પણ ખરી રીતિએ તા તે મરતાં ય મૂકતા નથી અને àાભાદિને અંગે સાથે લઈને જાય છે. મનમાં મારૂં ધન, મારૂં ધાન્ય, મારૂં મકાન ’· વગેરે વગેરે લઈ ને જાય છે, પણ વોસિરાવીને નથી જતા. સાચા ભાવે વોસિરાવ્યું ન હેાય, તે મકાન આદિ રહે અહીં અને એ જાય ખીજે, પણ અહીં મકાન આદિમાં જે જીવહિંસાદિ થાય, તેનું પાપ તેને ત્યાં ય લાગે. સ૦ મરતી વખતે વાસિરાવી દે તા ? તમે દિલથી વોસિરાવી દેવાના ? આ મારૂં નથી અને હું આનેા નથી ’–એવું નક્કી કરીને જવાના ? આજ સુધી મારૂં માન્યું તે ભૂલ કરી, એવી સમજ લઈને જવાના ? મરતાં ય સાચા દિલથી વોસિરાવી દેવાય તે સારૂં, પણ
6