________________
પહેલા ભાગ
૨૮૭
આરંભાદિ નીક્ળી ગયા વિના, એ પરિણામે આવે નહિ. શુકલધ્યાનાર્ઢ બન્યા પછી જ વીતરાગપણાની અને તે પછી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે વિરતિ આવી ગઈ કે ? એટલે ચક્રવર્તિઓ જો ત્યાગી મની જાય, તે સ્વર્ગે અગર માક્ષે જઈ શકે, બાકી તા નરકે જ જાય. વાસુદેવ અને પ્રતિવાસુદેવ તા, ત્યાગી બની શકે જ નહિ. એ તે બધા નરકે જ જાય. નિયાણાનું એવું અન્યન લઈને એ આવે છે કેવાસુદેવ અને પ્રતિવાસુદેવ થાય, પણ મરીને તે નરકે જ જાય. આમ તે એ જીવો ઉંચા હોય છે, પણ એ ભવમાંથી મરીને એ નરકે જ જાય, એવી એમની કર્મસ્થિતિ હોય છે. ખલદેવો પણ્ દીક્ષિત થઈ સ્વર્ગે અગર માક્ષે જાય. એ સિવાય પણ ઘણા રાજા-મહારાજાઓ થયા છે; તેઓ ય મહા પરિગ્રહી જ હતા; પણ એ બધા નરકે જ ગયા છે એવું નથી. એમાંના સ્વર્ગ પણ ગયા છે. કેમ ? મહા પરિગ્રહી હોવા છતાં પણુ, હૈયું સારૂં હતું ! મહા પરિગ્રહી હોવા છતાં પણ, એમને એમના મહા પરિગ્રહના એવો રસ નહિ હાય, માટે જ તેઓ નરકથી બચી શકયા હશે ને ? તમારી પાસે એવો તા મહા પરિગ્રહ નથી, પણ તમારામાં રિગ્રહના રસ કેટલા છે ?
સામેા આજ્ઞાભંજક બની જવા પામે નહિ ?–તેની કાળજી આજ્ઞા કરનારે રાખવી જોઇએ :
આજે તમને મહા પરિગ્રહના ઘાર પાપથી ખચાવવા હાય, તા શું કરવું જોઈએ ? તમને આજે હું એમ કહી દઉં કેતમે જરૂર પૂરતું રાખીને બાકીનું બધું મૂકી દો !' તા