________________
૨૮૬
ચાર ગતિનાં કારણે
થાય છે, એ તપાસો છે ખરા ? આરંભ અને પરિગ્રહમાં પડેલાની પાસે રેજ “મિત્ત જે નવમૂહુએ વગેરે શા માટે બેલાવાય છે? માનસ મિત્રીયુક્ત બન્યું રહે, એ માટે ને? કઈ પણ જીવ પ્રત્યેના મૈત્રીભાવમાં ખામી આવી જવા પામી હેય, તે તે ખામી નીકળી જવા પામે, એ માટે ને? કલ્યાણકામિએ એને વિચાર કરીને, નિર્ણય કરવો જોઈએ કેમારું માનસ પંચેન્દ્રિય પ્રાણિના વધથી, મહારંભથી કે મહા પરિગ્રહથી તેષ પામે એવું નહિ જોઈએ. એવા પ્રસંગોમાં પણ, એ બધું તજવા જેવું જ છે–એમ લાગ્યા કરવું જોઈએ. ચકવતિએ ચક્રવર્તિપણે મરે તે નરકે જ જાય:
ચક્રવર્તિઓ ગાદી ઉપર ને ગાદી ઉપર મરે, તે નરકે જ જાય; કેમ કે–ખરેખરા મહા પરિગ્રહાદિમાં બેઠેલા છે. ચક્રવતિઓને માટે તે શાસ્ત્ર આ વાત નિશ્ચિત રૂપમાં જણાવી દીધી છે કે-ચક્રવર્તિઓ જે અન્તકાલ પર્યન્ત અકવર્તી તરીકે જ રહે, તો નરકે જ જાય. ચક્રવતિઓ જે ત્યાગી બને, તે જ
સ્વર્ગ કે મેક્ષે જાય, બાકી તો નરકે જ જાય. ચક્રવતિઓ પિચેન્દ્રિયપ્રાણિવધ કેટલે કરે? એમને પરિગ્રહ કેવો મટે?
એના રાજયમાં મહારે કેટલા ? એ બધું છતાં, એ જે ત્યાગી બની શકે, તે નરકે ન જ જાય અને ન જ છેડી શકે, તે નરકે ગયા વિના રહે નહિ.
સ0 શ્રી ભરત ચક્રવર્તી ચક્રવર્તિપણમાં જ કેવલજ્ઞાન પામ્યા ને ?
“વધ, આરંભ, પરિગ્રહ આદિ હેય જ છે”—એમ તે, એ, પહેલેથી માનતા જ હતા અને જ્યાં ભાવનારૂઢ થયા, એટલે પરિણામ કેટલા બધા ઉંચા થઈ ગયા? હૈયામાંથી