________________
પહેલા ભાગ
૨૮૩
ભદ્રા શેઠાણીએ, ગવાક્ષમાં બેઠે બેઠે, પેલા વેપારિઓને સ્વાન વદને જતા જોયા અને તેમની વચ્ચે થતી આ વાત પણ સાંભળી. તરત જ, ભદ્રા શેઠાણીએ પેાતાની એક દાસીને કહ્યું કે- જલદી જા; અને પેલા પરદેશી વહેપાર જાય છે, તેમને અહીં ખેલાવી લાવ !’
કેાઈ એમ ન કહે કે-રત્નકૅમલવાળા નિરાશ થઈને ચાલ્યા જતા હોય, તેમાં આને શી પંચાત ? પણ, ભદ્રા શેઠાણીથી, વેપારીઓનાં માંઢાં ઉતરી ગયેલાં જોયાં, તે ખમાયું નહિં. શક્તિ હાય તા, નિરાશ બની ગયેલાની નિરાશાને ટાળવાની વૃત્તિ તમારામાં છે ? કોઈ નિરાશ થઈને જતા હાય, તેમાં આપણને લાગે-વળગે શું ?, એમ જ છે ને ? બીજાના દુઃખમાં આપણને કાંઈ લાગે-વળગે નહિ ને ? બીજાના દુ:ખની ઉપેક્ષા કરતે કરતે હૈયું ધીક્કું, નિષ્ઠુર ખની જાય છે, એ વાત જાણા છે ?
ભદ્રા શેઠાણીએ હુકમ કર્યાં, એટલે તરત જ દાસી પેલા વેપારિઆની પાસે પહોંચી ગઈ અને તેમને કહ્યું- તમને મારાં શેઠાણી મેલાવે છે, માટે ત્યાં એમને ઘેર ચાલે !' એ વહેપારિએ એટલા બધા નિરાશ થઈ ગયા હતા કે-તેએ એકદમ આવતા નથી અને તેમાંના એક જે જરા વાચાલ હતા, તે કહે છે કે- તારી શેઠાણી અમને શું કામ ખેલાવે છે ? અમે ત્યાં આવીને કરવાના શું છીએ ? અમારી પાસે જે વસ્તુએ છે, તે વસ્તુઓને ખરીદ કરવાને માટે ખૂદ રાજા પણ જ્યાં અશક્ત છે, ત્યાં તારી મુઠ્ઠી શેઠાણી શું ખરીદ કરી શકવાની હતી ?’
એ વખતે, પેલી દાસી કહે છે કે- તમારા જેવા તા