________________
પહેલા ભાગ
૨૭૭
ફડતાં ત્યાં મરી ગયાં. મહારાજા શ્રેણિકે એ દૃશ્ય જોયું, એટલે એમને એમ થયું કે–મેં કેવું આખાદ માણુ લગાવ્યું ? માણુ એક માર્યું અને શિકાર એ કર્યા ! પંચેન્દ્રિય પ્રાણિઓના વધના એ આનંદ જે વખતે અનુભવાતા હતા, તે જ વખતે તેમને આયુષ્યના બંધ પડ્યો. એવા સમયે આયુષ્યના બંધ પડે, તા નરક સિવાયના બીજા કયા આયુષ્યના બંધ પડે?
તેમ, તમે પણ તમારા કોઈ ગુન્હેગારને અંગે અગર તે તેવી કઇ વાતમાં આવેશમાં આવી ગયા હૈ; ‘ચૌદમા રતન વિના તે સાલા માને જ નહિ એવા એવા વિચારા કરતા હા; જેને શિક્ષા કરી હોય અગર જેને શિક્ષા થઈ હાય, તેની શિક્ષાને અંગે હૈયામાં આનંદ અનુભવતા હે; અને ખરાખર એ જ વખતે આયુષ્યનો અંધ પડી જાય, તો તમારૂં થાય શું ? મનનો મળાપા ઃ
કોઈને ધેાલ મારવાનો પ્રસંગ આવે અને કદાચ તમે ધેાલ મારા પણ ખરા, પરન્તુ તે વખતે ય તમારૂં હૈયું દયાળુ હોવું જોઈએ. ધેાલ મારા ા ય, ધેાલ માર્યાના આનંદ અનુભવા નહિ. હૈયામાં તા એ જ જોઇએ કે–ધેાલ ન મારવી પડે તે સારૂં. આવી વાતા કહીએ, ત્યારે કેટલાક તેા પ્રાયઃ એમ કહે કે-આમ તે કાંઈ ઘર ચાલતાં હશે ? ત્યારે દયાના પરિણામેાને રેશી નાખીને ઘર ચલાવવાં છે ? તમારે તે, ખૂબ સાવધ રહેવા જેવું છે. તમે તે ઘરબારી, પૈસાવાળા, નાકર-ચાકરવાળા છે ને ? એટલે, તમારે માટે વખતે વખત ભૂલ થવાનો સંભવ ખરું ને ? તમારે સજા કરવાના પ્રસંગે વારંવાર આવે ને ? એ વખતે, તમારું જીગર કેવું રહે છે ?