________________
૨૭૦
ચાર ગતિનાં કારણો એક વાર, તેમને પિતાના બનેવીની સાથે જ યુદ્ધમાં ઉતરવાને પ્રસંગ આવ્યું. પિતે જે સ્થાને બેઠા હતા, તે સ્થાનની જવાબદારી એવી હતી કે-એમને પિતાના બનેવી રાજા સામે પણ, યુદ્ધ આદરવાને પ્રસંગ આવ્યો. શ્રી કુમારપાલે, પિતાની મેટી સેના સાથે ચઢાઈ કરી.
દુશ્મન રાજાએ જોયું કે- કુમારપાલની સેના ઘણી મોટી છે અને મારી સેના ઘણી નાની છે, એટલે કુમારપાલ સાથે એનાથી લડવામાં હું પહોંચી શકું તેમ નથી.” આથી, તેણે એક છૂપી બાતમીઓને લાવવાને માટે જાએલા ચાર ભટને પૂછ્યું કે-“આને જીતવાને કેઈ ઉપાય છે?
પેલો જાણભેદુ હતો. એણે કહ્યું કે-“એક ઉપાય છે. રાજા કુમારપાલના જે કેલ્ડણ વગેરે સામત છે, તે ફુટી જાય તો કામ થઈ જાય.’
રાજા કહે–“એ કેમ બને?”
પેલે કહે છે કે “એ સામનતનું કુમારપાલ ઉપર મન નથી કેમ કે-કુમારપાલ કૃપણ છે અને અકૃતજ્ઞ છે, એવી એમના મનમાં ખાત્રી થઈ ગયેલી છે.”
આ વાતને જાણું લઈને, શ્રી કુમારપાલના દુશમન રાજાએ, શ્રી કુમારપાલન સામોને પૈસા વગેરે આપીને ફેડી નાખ્યા. શ્રી કુમારપાલને આની કશી જ ખબર પડી નહિ. શ્રી કુમારપાલને આ વિષેની કોઈ બાતમી આપવાની પણ કેઈએ હિંમત કરી નહિ. - સવારે અને સેનાઓની વચ્ચે યુદ્ધ શરૂ થયું; એટલે શ્રી કુમારપાલે જોયું કે–આજે મારા સામતે યુદ્ધ કરવામાં ઉદાસીનતા સેવે છે. જે સામન્ત યુદ્ધમાં હુકમ મળતાંની