________________
ચાર ગતિનાં કારણો રાખે છે? ગાલીચા પાથરેલા હોય, તે નીચે જીવ ન હોય? ઉપરે ય જીવ ન હોય? બેસતાં પહેલાં, એ જુઓ ખરા ? જોવામાં તે લાભ ઘણું છે. કાંઈ લાકડું વગેરે પડ્યું હોય, તે વાગી ન જાય અને કેઈ ઝેરી જંતુ વગેરે હોય, તે કરડી ન જાય, એ વગેરે લાભે પણ ઘણા છે; પણ વાત તે એ છે કે-કઈ પણ નિરપરાધી ત્રસ જીવ મારાથી નહિ જ મરે જોઈએ, એની કાળજી છે ખરી ?પષહમાં તે ચરવળે રાખવે પડે માટે રાખે છે, બાકી જોયા વિના બેસવામાં વાંધો નહિ ને? પિષણ આદિમાં ચરવળે પાસે હોવા છતાં ય, પ્રમાઈને જ બેસવા-ઉઠવાનો ઉપગ કેટલો રહે છે ? ઉપગ બરાબર રહેતું નથી, તેનું કારણ વિચાર્યું? જોઈ–પ્રમાજીને બેસવાઉઠવાની રજની ટેવ પાડી હોય, તે પિષણ આદિમાં કેટલે બધે ઉપગ રહે? ઈ-પ્રમાઈને બેસવા-ઉઠવાની કાળજી કેમ નથી આવતી? લાગે છે કે-દયાના પરિણામની ખામીનું એ પરિણામ છે?
સજયણાનું સાધન રાખવાનું ગયું ને ?
પહેલાં ગૃહસ્થ ખેસ રાખતા અને પ્રમાર્જિવામાં ખેસને ઉપયોગ કરતા, પણ આજે ખેસ રાખવાનું ગયું, એમ કહે છે! પણ, એ વાત વળી બીજી થઈ. હૈયે દયાને પરિણામ કેટલે છે, એ વિચારે ને? ખેસ તે ગમે, પણ જોવાની આંખ તે નથી ગઈ ને ? હૈયે દયાને પરિણામ હોય, તે આંખ તો કામ લાગે ને? આપણે પાપ કરીએ, છતાં ભગવાન દુઃખથી અને દુર્ગતિથી
બચાવી દે, એ બને નહિ ? પંચેન્દ્રિય પ્રાણિને વધ કરવાને પ્રસંગ ન આવે–એ