________________
૨૬૪
ચાર ગતિનાં કારણા
પરન્તુ, અવસરે જણાઈ આવે કે એમનાં હૈયાં સારાં; હિંસક ભાવથી ભરેલાં નહિ ! ચેડા મહારાજાને નિયમ હતો કે દુશ્મનને પણ એક દિવસમાં એક માણુથી વધુ માણુ મારવું નહિ ! તમારે ગાળે દેનારને પણ એક દિવસમાં એક ગાળથી વધુ ગાળ તા દેવી જ નહિ, એટલેા ય નિયમ કરવા છે? ગાળ ન દે તે સારૂં, પણ ધારો કે-ગાળ દ્વીધા વિના રહી શકાય જ નહિ, તે ય એક દિવસમાં એક ગાળથી વધુ ગાળ નહિ દેવા જેટલેા સંયમ પણ તમે રાખી શકે! તેમ છે ? પેલા તા રાજા-મહારાજા હતા, માથે જવાબદારી મેાટી હતી અને એથી યુદ્ધ-પ્રસંગે તેઓ યુદ્ધ ખેલતા પશુ ખરા; તે છતાં પણ, જોવા જેવું તે એ છે કે-તે પેાતાની પ્રતિજ્ઞાથી ચલિત થતા નહિ. યુદ્ધભૂમિમાં જવું, દુશ્મનની ખળવાન સેનાની સામે ઝઝુમવું, ચારે ય તરફ દુશ્મને વિંટળાએલા હોય અને સંખ્યાબંધ પ્રહારા ચાલ્યા આવતા હોય, તે છતાં પણ માત્ર અચાવ જ કર્યા કરવા અને તક આવે ત્યારે માત્ર એક જ ખાણુ મારવું અને તે પછી ગમે તેમ થાય તે ય, જું ખાણ તે દિવસે તે નહિ જ વાપરવું, એ જેવી તેવી વાત છે ? બાણાવળી એવા છે કે એક જ બાણુ મારે, પણુ ઘા ચૂકે નહિ; જેને ખાણ માર્યું તે પડયો જ સમજો, છતાં, એક દિવસના એક ખાણની પ્રતિજ્ઞાને વળગી રહે, એ કયારે અને? ખાણ મારે ખરા, પણ આવી પ્રતિજ્ઞા રાખે અને ગમે તેવા સંચાગેામાં પણ પ્રતિજ્ઞા ખરાખર જાળવે, એ વસ્તુ ઉપરથી આપણે એમનું હૈયું કેવું હશે, એની કલ્પના કરી શકીએ. એની સાથે, આપણે આપણા હૈયાના વિચાર પણ કરી લઇએ. આજે તમે પંચેન્દ્રિય પ્રાણિના વધ નહિ કરતા હેા,