________________
પહેલા ભાગ
૨૫૫
એસવું અને રાજ્યને સંસાર રૂપ વૃક્ષનું ખીજ માનવું, એ સહેલું છે ? તેમણે રાજ્ય મેળવવા યુદ્ધાદિ કર્યા, તેમાં માનવું પડે કે–કર્મે એમની પાસે યુદ્ધો કરાવ્યાં; ખાકી, રાજ્ય માટે યુદ્ધો કરવાં ગમે, એવું એ હૈયું નહોતું! તમે, તમારા હૈયાની પરીક્ષા તા કરી જુઓ ! પરિગ્રહમાં બેઠા છે, એના ત્રાસ છે ? પાપમાં બેઠો છું, એમ લાગે છે? કેટલા પરિગ્રહની ઈચ્છા છે? શું મળી જાય, તેા સંતાષ થાય ? ઘરમાં કેટલા પૈસા આવે, તે વેપાર બંધ ? અને ઘરમાં કેટલા પૈસા થઇ જાય, એટલે એક પાઇ પણ જો અધિક આવે, તે તરત કાઢી નાખવી, એને નિર્ણય છે ? એના વિચાર કરવા એસા, તા ખબર પડે કે-પરિગ્રહ પાછળ મન કેટલું ઘેલું ખનેલું છે? જેમની પાસે મહા પરિગ્રહ નથી, તે ય અલ્પ પરિગ્રહી જ છે, એવું કયારે મનાય ? હૈયા સાથે વાત કરે. જેમની પાસે મહા પરિગ્રહ નથી, છતાં અંદર મહા પરિગ્રહ બેઠા છે અને જેમની પાસે મહા પરિગ્રહ છે તેમને વળી વધારે જોઈ એ છે, એટલે પરિગ્રહનું દુઃખ નથી ને ? પછી, આપણી ઈચ્છા ન હાય તે। ય, નરકે જવું પડે ને ? તે એમ ન થાય કે– અહીં સુધી આવેલા આપણે, હવે તે વળી નરકે જઈએ?’ આપણી કેટલી ઉંચી કક્ષા ? આવી સુંદર ધર્મસામગ્રી પામ્યા અને છેક શ્રી સિદ્ધગિરિજી સુધી આવી પહેાંચ્યા, છતાં ડૂબી જઈ એ, તે તે પછી ‘દળી દળીને કુલડીમાં' જેવું જ થાય ને આખી રાત ઢળ્યા કર્યું, પણ કર્યું શું ? આટો કુલડીમાં ભરે અને એ જ આટાને ઘૂંટીમાં એર્યાં કરે. ઘઉં પીસવાને બદલે આટા પીસવા માંડયો. àાભી મનને, હવે તે કહી ઢો કે મારે નરકે નથી જવું !' પરિગ્રહને ઘટાડા અને