________________
પહેલા ભાગ
૨૫૩
વિના છૂટકો નથી. કચારે એવા અવસર આવે કે–હું સાધુ થઈ જાઉં, કે જેથી ન છૂટકે કરવાં પડતાં આવાં પાપો પણ મારે કરવાં પડે નહિ !'
પરિગ્રહ પાછળ મન કેટલું બધું ઘેલું અનેલું છે.
જે
અલ્પ પરિગ્રહવાળાએ પણ જો આ વૃત્તિ રાખવી જોઇએ, તે ઘણા પરિગ્રહવાળાએ કેવી વૃત્તિ રાખવી જોઈએ ? કેટલાકેાને તે। જન્મથી જ મહા પરિગ્રહ મળેલેા હોય છે; પુણ્ય એવું કે–મેાટી સમૃદ્ધિવાળાને ઘરે જન્મી ગયા. આવી રીતિએ પણ મહારંભ અને મહા પરિગ્રહવાળી સ્થિતિમાં મૂકાઈ ગયા હય, તેઓએ સાવધ બની જવું જોઈ એ. એમાં ઉપાદે યભાવ ન આવી જાય, એના ચેાગે મળતા સુખથી ને માનથી આનંદમય બની જવાય નહિ, એની કાળજી રાખવી જોઈએ. ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ મેટા હાય, પણ હૈયું માટા પિરગ્રહવાળું ન હેાય, તેા મચી જવાય. થાડા પરિગ્રહમાં પણ જો અંતરને પરિગ્રહ મહા હાય, તેા ડૂબી જવાય; અને મહા પરિગ્રહ હોય, પણ અંતરના પરિગ્રહ ઘટી જાય, તેા ખચી જવાય. પરિગ્રહમાં રહેવું પડે, તે ય મૂર્છામાં રમવું નહિ. મહા પરિગ્રહ મહા મૂર્છાનું કારણ છે; પણુ, વિવેકી અનેા તે મહા મૂર્છા ટકી શકે નહિ. મહા પરિગ્રહ મહા મૂર્છા દ્વારા નરકે ધકેલી શકે છે, એટલે મહા પરિગ્રહ હાય, તે પરિગ્રહને ઘટાડવાના પ્રયત્ન કર્યા કરવા અને તે પણ મૂર્છા ઘટે,-એ માટે જ પરિગ્રહને ઘટાડવાની વૃત્તિ રાખવી. પરિગ્રહ જેને પાપ રૂપ લાગે, તેને મહા પરિગ્રહ જરૂર ખટકે અને જેને મહા પરિગ્રહ ખટકે, તેને મમતા ઓછી થાય. એને