________________
પહેલે ભાગ
૨૪૧ ત્યાં સુધી, કેઈના ય વધમાં રાજીપે કેળ નહિ. કેઈના ય વધમાં રાજીપે આવી જાય, તે તરત મનને વાળી લેવાને પ્રયત્ન કરે. આપણું સ્વાર્થને અંગે, કેઈ પણ જીવને વધ, મરણ કે ત્રાસ ન ઈચ્છાઈ જાય, એવા પ્રકારે મનને કેળવવું, એ તો સહેલું છે ને? સ્વાર્થમાં અને અપરાધમાં ફેર છે. સ્વાર્થને અંગે તે, નિરપરાધી જીવની હિંસા પણ ઈચ્છાઈ જાય, એવું ય બને છે ને ? અપરાધી જીવની હિંસામાં પણ હિંસકભાવ ન આવે તેની કાળજી રાખવી જોઈએ, ત્યાં સ્વાર્થને અંગે તે કેઈના ય વધ આદિને ઈરછાય જ કેમ ? શરીર નાનું, જીવે થોડું, છતાં જાય સાતમીએ!
પંચેન્દ્રિય પ્રાણિને વધ કરવાનો પ્રસંગ તે તમારે એ આવે, પણ પંચેન્દ્રિય પ્રાણિને વધ કરાવવાને અને પંચેન્દ્રિય પ્રાણિના વધમાં અનુમોદન આવવાને પ્રસંગ, ઘણે ભાગે આવી જાય ને? માત્ર કેરો હિંસાને ભાવ પણ જીવને નરકમાં ઘસડી જવાને સમર્થ બની શકે છે. તંદુલીઓ મચ્છ હિંસા કાંઈ કરી શકતો નથી, પણ હિંસકભાવમાં રમણ કરનારો હોય છે અને એથી જ એ નરકના આયુષ્યકર્મને ઉપાર્જ છે. સ્વયંભૂરમણ નામના સમુદ્રમાં એક હજાર એજનની કાયાવાળે મેટે મર્યા પણ હોય છે. એની પાંપણના ભાગમાં તંદુલીયે મચ્છ ઉત્પન્ન થાય છે. પાંપણમાં બેઠે બેઠે એ મચ્છ જોયા કરે છે કે આ મેટા મત્સ્યના મેંઢામાં સંખ્યાબંધ મસ્યાદિ જીવો પેસે છે ને સહીસલામત પાછા નીકળે છે.” એથી, એને એમ થાય છે કે-“આ માટે અત્ય કેવો મૂર્ખા છે કે–આ બધાને મોંઢામાં આવેલા પાછા જવા દે