________________
પહેલે ભાગ
૨૧૯ ને એને હર્ષ ઘણે હતું, પણ પોતાના હર્ષને પોતાના હૈયામાં સમાવવાની લાયકાત એનામાં હતી. એ નોકરે જે સંગોમાં ઉપવાસનું પચ્ચખાણ ક હતું, તે સંગમાં તમે કોઈ ધર્મકૃત્ય કર્યું હોય, તો એ બીજાઓને કહ્યા વિના તમે રહી શકો ખરા? પોતાની પાસે કાંઈ પણ ધન નહિ હેવાથી જ, એ પૂજા કર્યા વિના રહી ગયો હતો, એટલે, એને તે એમ કહેવાનું હેજે મન થઈ જાય કે મારા મિત્રે પૂજા કરી, તે મેં વગર પૈસે ય અપૂર્વ કર્યું છે!” પણ જીવ બહુ લાયક છે, એટલે એને એવું બોલવાને વિચાર સરખે ય આવ્યું નથી.
શેઠે જ્યારે ફરીથી ભેજન પીરસવાનું કહ્યું, ત્યારે આણે ના પાડી અને કહ્યું કે આજે મારે ઉપવાસ છે.” શેઠ કહે છે કે તે પછી તે પહેલાં શા માટે ભેજન લીધું હતું?” શેઠના મનને એમ કે–આ, મુનિરાજને વહેરાવી દીધું, એટલા માટે તે ઉપવાસ કરવાને ઈચ્છતો નથી ને ?
પેલે નોકર કહે છે કે-એ ભેજન મારું હતું, એટલે મારા ભેજનને હું શા માટે ત્યાગ કરૂં?” એટલે કે-મારા હકકના ભાજનને મને ગમતે ઉપયોગ કરવાને બદલે, એનો ત્યાગ હું શું કામ કરું ? આવા જવાબથી શેઠ અધિક પ્રસન્ન થયા અને આ બનાવ બને તે દિવસથી તો, તે બન્ને નેકરે ઉપર શેઠે અધિક વાત્સલ્ય કરવા માંડયું; કેમ કે-હવે તે એ નેકરે હોવા છતાં પણ સાધર્મિક થઈ ગયા ને ? શ્રાવકને ડૂબાવી દેવાને ધંધે ઃ .
અભયંકર શેઠના એ બે નોકરે, નહતા પૂજાના વિધિને