________________
પહેલે ભાગ
૨૧૭
મને આ ભેજન મારા કામના બદલામાં મળે છે એટલે આ ભેજન મારા હકકનું છે. આ ભેજન મારું રળતર છે, એટલે મારા પુણ્ય જે કઈ મુનિરાજ અત્યારે અહીં આવી જાય, તો હું તેમને મારું આ ભેજન વહેરાવી દઉં !”
ઘરકામ કરનાર નોકર જે નોકર પણ કે વિચાર કરે છે, તો એ તે જુઓ ! શ્રી જિનપૂજામાં પણ પિતાના દ્રવ્યથી જ શ્રી જિનપૂજા કરવાનો આગ્રહ અને ગુરૂને વહેરાવવામાં પણ પિતાનું હક્કનું જ ભેજન વહેરાવવાનો આગ્રહ ! ભકિતનો ભાવ જ્યારે સાચા રૂપમાં પ્રગટે છે, ત્યારે હૈયામાં કેવી ફુરણાઓ પ્રગટે છે, એ જાણવાને માટે આ ઘણું જ સુન્દર ઉદાહરણ છે. પારકા દ્રવ્યથી જ અને હવે તે છેવટ દેવદ્રવ્યના ખર્ચ પણ શ્રી જિનપૂજા કરવા-કરાવવાની વાત કરનારાઓ, જે પોતાના હૈયાને ખેલીને આવી વાતોને વિચારે, તે એમને ખ્યાલ આવે કે-એમના વિચારે, કેટલા બધા ઉન્માર્ગ તરફ ઘસડાઈ રહ્યા છે.
પેલો નોકર, પિતાના વળતરનું ભેજન, જે કઈ પણ મુનિરાજ મળી જાય તો તેમને તે વહેરાવી દેવાનો નિર્ણય કરીને, ઘરના બારણું પાસે આવીને ઉભો રહ્યો. એવામાં, ત્યાં એક મુનિરાજ ભિક્ષાને માટે આવી ચડ્યા. ગ્લાનાદિકના કાર્યને અંગે એ દિવસે એ મહાત્મા ઉપવાસ કરી શકેલા નહિ, એટલે ભેજનવેળાએ ગોચરી વહેરવાને માટે એ નીકળેલા; અને પેલા નેકરનું ભાગ્ય એવું સારું કે-એ મુનિરાજ ત્યાં જ આવી પહોંચ્યા.
મુનિરાજને જોતાં તે, આના હર્ષ ઉછાળો માર્યો ! એને તરત જ વિચાર આવ્યે કે-રંક એ હું ક્યાં અને આવા